ખેલાડીઓના પ્રોફાઈલ
|
રમત સમાચાર
|
લેખ
મુખપૃષ્ઠ
»
રમત
»
અન્ય રમતો
»
રમત સમાચાર
»
સનમે ભારતને એક વધુ સુવર્ણ અપાવ્યો
Feedback
Print
સનમે ભારતને એક વધુ સુવર્ણ અપાવ્યો
ભારતના આઈ રાજેન્દ્ર સનમે ઈંડોનેશિયાના બાલીમાં ચાલી રહેલ 16મી એશિયાઈ તીરંદાજી ચેમ્પિયનશીપમાં કંપાઉંડ સ્પર્ધાના એકલ હરીફાઈમાં સુવર્ણ પદક જીત્યો.
15
મી વરિયતા પ્રાપ્ત ભારતીય ખેલાડી સનમે ચોથી વરિયતા પ્રાપ્ત સ્થાનીક ખેલાડી ન્યોમૈન પુરોહિતોને 106-103થી પરાજીત કર્યા. આ ચેમ્પિયનશીપમાં ભારતનો આ બીજો સુવર્ણ પદક છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
રમત,
તીરંદાજી ચેમ્પિયશીપ
ઘણું બધુ
• ભારતમાં વિશ્વકપ ન રમી શકવાનુ દુ:ખ - બલજીત
• અડવાણી અને શેઠી જીત્યા
• શાસ્ત્રી હોકી ટુર્નામેંટ 28 નવેમ્બરથી
• ફીફાએ ઈરાક પર પ્રતિબંધ લગાવ્યો
• ગે અને સાન્યાને 'જીસ ઓંસ' નો પુરસ્કાર
• લશ્કર પાસેથી મને ધમકી નથી મળી - ખલી