ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » હું રાજીનામુ નહી આપુ - કલમાડી
Feedback Print Bookmark and Share
 

આવતા વર્ષે સફળ રાષ્ટ્રમંડળ રમતના આયોજનને લઈને ખૂબ જ દબાવ અનુભવી રહેલ આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીએ કહ્યુ કે ભારત સરકારે તેને જુદો નથી કર્યો અને તેમને પોતાના પદ પરથી રાજીનામુ આપવાનુ કોઈ કારણ નથી દેખાતુ.

રાષ્ટ્રમંડળ રમત મહાસંઘ 'સીજીએફ'ના અધ્યક્ષ માઈક ફેનેલ અને મુખ્ય કાર્યકારી માઈક હૂપરની સાથે મતભેદ સાર્વજનિક થયા પછી આયોજન સમિતિ અને સીજીએફ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી આયોજનને લઈને તણાવની સ્થિતિ બની ગઈ હતી. કલમાડીએ જો કે દાવો કર્યો છે કે બધા મુદ્દા ઉકેલાઈ ગયા છે અને તેમને ભારત સરકારનુ સમર્થન મળી ગયુ છે.
સંબંધિત જાણકારી શોધો