ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » શશિકિરણ વિશ્વ ચેસ કપમાં ટાઈબ્રેક પર
Feedback Print Bookmark and Share
 

ગ્રૈડમાસ્ટર કૃષ્ણન શશિકિરણે અહીં વિશ્વ ચેસ કપના પ્રથમ રાઉન્ડની બીજી ગેમમાં હોલેન્ડના જીએમ ઈરવિન લામીથી સતત બીજી ડ્રો રમ્યો જેનાથી તેમને ટાઈબ્રેકમાંથી પસાર થવું પડશે.

અન્ય ભારતીયોમાં જીએમ સંદીપન ચંદ્રા અને સૂર્ય શેખર ગાંગુલીએ ક્રમશ: રશિયાના મિખેલ કોબાલિયા અને ઉજ્બેકિસ્તાનના એંટન ફિલિપોવ પર સરસાઈ મેળવી લીધી છે જેનાથી તેમનું બીજા રાઉન્ડમાં પહોંચવું નક્કી છે.

ગ્રેડમાસ્ટર પરિમાર્જન નેગીને સ્વિટજરલેન્ડના વાદિમ મિલોવથી અમુક પડકાર સહન કરવા પડ્યાં જ્યારે 2008 ના વિશ્ન જૂનિયર ચેમ્પિયન અભિજીત ગુપ્તા રશિયાના નિકિતા વિતિગોવ વિરુદ્ધ થોડા દબાણમાં છે.
સંબંધિત જાણકારી શોધો