ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » હૈદરાબાદમાં તલવારબાજી ચેમ્પિયનશિપ
Bookmark and Share Feedback Print
 

દિલ્હીની 12 મહિલાઓં સહિત 27 સભ્યોની ટુકડી હૈદરાબાદમાં 22 ડિસેમ્બરથી યોજાનારી 20 મી સીનિયર રાષ્ટ્રીય તલવારબાજી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.

દિલ્લી તલવારબાજી સંઘના માનદ સચિવ ઉસ્માન સિદ્દીકીએ જણાવ્યું કે, પાંચ દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં દિલ્હીના ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની આશા છે. સિદ્ધિકીએ જણાવ્યું કે, ઓલમ્પિક અને એશિયાઈ રમતોમાં યોજાનારી આ રમતમાં રાજ્યો સિવાય આ વખતે નૌસેનાના તલવાર બાજ પણ ભાગ લઈ રહ્યાં છે.
સંબંધિત જાણકારી શોધો