ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » 84 કરોડનો ઉદ્ધઘાટન અને સમાપન સમારોહ
Bookmark and Share Feedback Print
 

ત મંત્રાલયે કહ્યું છે કે, આગામી વર્ષે યોજાનારા રાષ્ટ્રમંડળ રમતોના ઉદ્ધઘાટન અને સમાપન સમારોહના આયોજન પર 84 કરોડ રૂપિયા ખર્ચ થશે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં રમત રાજ્ય મંત્રી પ્રતીક પ્રકાશ બાબૂએ જણાવ્યું કે, ઉદ્દઘાટન સમારોહની થીમ અને અવધારણાને અંતિમ રૂપ આપવામાં આવી ચૂક્યાં છે જ્યારે સમાપન સમારોહ માટે હજુ પણ પ્રક્રિયા જારી છે.

પાટિલે કહ્યું કે, રાષ્ટ્રમંડળ દિલ્હી રમતોની આયોજન સમિતિએ આ બન્ને સમારોહ માટે આશરે 84 કરોડ રૂપિયા બજેટ રાખ્યું છે. તેમણે કહ્યું કે, ઉદ્દઘાટન સમારોહ માટે થીમ અને અવધારણાને અંતિમ રૂપ આપવામાં આવી ચૂક્યું છે અને સમાપન સમારોહ માટે હાલ કામ ચાલી રહ્યું છે જ્યારે આયોજન સમિત આ સમારોહની આયોજની તૈયારીઓને અંતિમ રૂપ આપશે.
સંબંધિત જાણકારી શોધો