ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ઈજાગ્રસ્ત સુનિલ હોકી વિશ્વકપમાંથી આઉટ
Bookmark and Share Feedback Print
 

ગત વર્ષે પિતાના મૃત્યુના સમાચાર મળવા છતાં અઝલનશાહ કપમાં રમનાર ભારતીય હોકી ટીમના અનુભવી ફોરવર્ડ ખેલાડી એસવી સુનિલ પગની ઈજાને લઈને વિશ્વ કપમાંથી ફેંકાય ગયો છે. આ ઘટનાને સુનિલે તેની કેરિયરની સૌથી દુ:ખદ ક્ષણ કહી હતી.

કર્ણાટકના આ હોકી ખેલાડીએ કહ્યું કે, મારું સપનું હતું કે, મારી જ ધરતી પર વિશ્વ કપમાં રમીને ટીમમાં વિજયમાં યોગદાન આપું. હું ઈજા છતાં રમવા ઈચ્છતો હતો પરંતુ ડોક્ટરોએ 6 સપ્તાહનો આરામ કરવાની સલાહ આપી છે.

સુનિલે કહ્યું હતું કે, ઈજાને લીધે ટીમની બહાર થઈ જવા છતાં હું દિલ્હીમાં સતત ટીમ સાથે રહીશ. હું વિશ્વ કપનો હિસ્સો બનીને રહેવા માંગુ છું.
સંબંધિત જાણકારી શોધો