ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » યુગલ રૈકિંગમાં પેસ સાતમાં સ્થાને...
Bookmark and Share Feedback Print
 

ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિશ્રિત યુગલનું પદક જીતનારા લિએંડર પેસ વ્યવસાયિક ટેનિસ સંઘ (એટીપી) ની તાજા યુગલ રૈંકિંગમાં એક ડગલું ઉપર ચઢીને સાતમાં સ્થાન પર પહોંચી ગયાં છે.

દેશના જ બીજા ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ એક ડગલું નીચે આઠમા સ્થાન પર આવી ગયાં છે. ભૂપતિ ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયાં હતાં.

પેસ અને ઝિમ્બાબ્વેની કારા બ્લૈકની જોડીએ મેલબર્નમાં રવિવારે મિશ્રિત યુગલનું પદક જીત્યું હતું. પેસ ચેક ગણરાજ્યના લુકાસ ડુલ્હી સાથે પુરૂષ યુગલના ક્વાટરફાઈનલમાં પણ પહોંચ્યાં હતાં.
સંબંધિત જાણકારી શોધો