ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ભારતીય નિશાનેબાજોને નવ ચંદ્રક
Bookmark and Share Feedback Print
 

શાનદાર ફોર્મ જાળવી રાખી ભારતીય નિશાનેબાજોએ 11 મી દક્ષિણ એશિયન ગેમ્સમાં બુધવારે પાંચ સ્વર્ણ, ત્રણ રજત અને એક કાંસ્ય પદક કબ્જે કર્યા હતાં.

નિશાનેબાજીના પ્રથમ દિવસે મંગળવારે પણ ભારતીયોએ બે ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યાં હતાં. બુધવારે ઈમરાન હસન ખાન, કુદેલી ગાંગુલી અને સોનિયા રાયે સુવર્ણ જીત્યા જ્યારે બે ટીમ ચેમ્પિયનશીપના ગોલ્ડ મળ્યાં હતાં.
સંબંધિત જાણકારી શોધો