ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » આનંદ 40 ખેલાડીઓ સાથે એકસાથે રમશે
Bookmark and Share Feedback Print
 

N.D
ગ્રેંડમાસ્ટર વિશ્વનાથન આનંદ 24 ઓગસ્ટના રોજ હૈદરાબાદમાં 40 ખેલાડીઓ વિરુદ્ધ એકસાથે બાજી રમવા તૈયાર છે.

આઈસીએમ(ઈંટરનેશનલ કોંગ્રેસ ઓફ મેથેમિટિશિયંસ 2010)ના આયોજકોના મુજબ 40 ખેલાડીઓની પસંદગી થશે જે આનંદ વિરુદ્ધ રમશે.

આયોજન સમિતિના એક અધિકારીએ કહ્યુ કે 40 ખેલાડીઓમાં કેટલાક મહાન ગણિત પ્રોફેસર સહિત ભારતના 17 ખેલાડી છે.

અધિકારીએ કહ્ય કે દુનિયાના કેટલાક ગણિત વિશેષજ્ઞ પણ 24 ઓગસ્ટના રોજ થનારી મેચમાં ભાગ લેશે.
સંબંધિત જાણકારી શોધો