ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » સેરેના ઘાયલ, યૂએસ ઓપન નહી રમે
Bookmark and Share Feedback Print
 

વર્ષની છેલ્લી ગ્રૈડસ્લેમ હરીફાઈ યૂએસ ઓપન શ્રેણી સેરેના વિલિયમ્સ નહી રમી શકે. કારણ તે ઘાયલ હોવાનુ બતાવાઈ રહ્યુ છે.

સમાચાર એજંસી ડીપીએના મુજબ વિશ્વની ટોચની વરિયતા પ્રાપ્ત મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સના જમણા પગમાં વાગ્યુ છે અને તેથી તે પોતાના દેશમાં થનારી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેંટમાં ભાગ નહી કરી શકે.

સેરેનાએ ગયા મહિને વિમ્બલડનનો ખિતાબ જીત્યો હતો. અત્યાર સુધી 13 ગ્રેડ સ્લેમ હરીફાઈમાં જીત નોંધાવી ચુકેલ સેરેનાએ કહ્યુ, મારા માટે આ ખૂબ જ દુ:ખની વાત છે કે હું યૂએસ ઓપનમાંથી પોતાનુ નામ પરત લઈ રહી છુ. મારા ચિકિત્સકોએ મને હાલ ન રમવાની સલાહ આપી છે.
સંબંધિત જાણકારી શોધો