ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » સાનિયા અમેરિકી ઓપનના બીજા રાઉંડમાં
Bookmark and Share Feedback Print
 

N.D
ભારતીય ખેલાડી સાનિયા મિર્જાએ અમેરિકી ઓપન ક્વાલીફાયરમાં રૂસની સેનિયા લિકિનાને પર સીધા સેટોમાં જીત નોંધાવીને બીજા રાઉંડમાં પ્રવેશ કર્યો.

સાનિયાએ ક્વાલીફાઈંગ ટૂર્નામેંટના શરૂઆતી રાઉંડમાં રેકિંગમાં 76મુ સ્થાન નીચે આવેલ સેનિયાને 6-2, 6-2થી હરાવી.

રેકિંગમાં 160માં નંબર પર આવેલ સાનિયાનો સામનો હવે એલેના બોવિના સાથે થશે. જેણે 15મા સ્થાન પર આવેલ જર્મનીની તાતજાન માલેકને 6-7,6-2,6-1થી હરાવી છે.
સંબંધિત જાણકારી શોધો