ભારતીય પુરૂષ અને મહિલા યુગલ જોડીએ પેરિસમાં હરીફોને હરાવીને વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશીપના પ્રી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવ્યુ. જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની સોળમી વરીય મહિલા યુગલ જોડીના શરૂઆતી રાઉંડમાં વાકઓવર મળ્યુ હતુ.
તેમણે બીજા રાઉંડમાં યૂક્રેનની મારિયા ઉલિટિના અને નતાલ્યા વોએતશેખને 21-8, 21-10થી હરાવ્યા અને હવે પ્રી ક્વાર્ટરમાં તેમનો સામનો કોરિયાને જંગ યુન હા અને મિન જંગ કિમની છઠ્ઠી વરિયતા પ્રાપ્ત જોડી સાથે થશે.
જ્વાલા અને વી. ડીઝૂ મિશ્રિત યુગલના કે. પ્રી. ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવી ચૂક્યા છે.