ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » રોનાલ્ડોની મહિલા મિત્રને ફૂટબોલ પસંદ નથી
Bookmark and Share Feedback Print
 

ફૂટબોલ જગના કલાકાર ખેલાડી કિસ્ટીયાનો રોનાલ્ડોની મહિલા મિત્ર ઈરિના શાયકનુ કહેવુ છે કે તે રોનાલ્ડોની સાથે સમય વિતાવવો પસંદ કરે છે, પરંતુ તે ફૂટબોલની પ્રશંસક નથી.

વેબસાઈટ 'ડેલીમેલ ડૉટમે ડૉટ યૂકે'ના મુજબ જાણીતા મોડલ ઈરિનાએ એક ઈંટરવ્યૂ દરમિયાન કહ્યુ કે વાસ્તવમાં તેમને ફૂટબોલ પસંદ નથી.

ઈરિનાએ કહ્યુ - મને ફૂટબોલ સાચે જ બિલકુલ પસંદ નથી.'

ઈરિના એ સમયે ચર્ચામાં આવી હતી, જ્યારે તેના પુરૂષ મિત્ર રોનાલ્ડો એક બાળકના પિતા બન્યા હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ઈરિના આ બાળક સાથે સંબંધ બાંધશે કે નહી. તે સાર્વજનિક રૂપે પોતાના સંબંધો વિશે બોલવાનુ ટાળે છે.
સંબંધિત જાણકારી શોધો