ગુરુવાર, 28 માર્ચ 2024
0

ચોકલેટ બરફી Chocolate barfi

શુક્રવાર,માર્ચ 22, 2024
0
1
ઘુઘરા બનાવવાની રીત Gulkand Ghoogra- આજે અમે તમારી સાથે ગુલકંદ ઘુઘરાની રેસિપી શેર કરીશું, જે બનાવવી સરળ હશે અને તમને નવો સ્વાદ પણ આપશે.
1
2

માવાના ઘુઘરા બનાવવાની રીત

મંગળવાર,માર્ચ 19, 2024
ઘુઘરા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં માવાને છીણી લો. તે દરમિયાન, બીજા બાઉલમાં, મેંદા ને ચાળી લો અને તેમાં ઘી અને દૂધ જેવી બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરો.
2
3

Sehri Recipes: બટાકાની ખીર

શુક્રવાર,માર્ચ 15, 2024
બટાકાની ખીર માટે સામગ્રી - 1 લીટર દૂધ 5- બટાકા (બાફીને છોલેલા) 150 ગ્રામ - ખાંડ 1 નાની વાટકી ડ્રાયફુટ્સ (નારિયેળ, કાજુ, બદામ, પિસ્તા) 5 ચપટી એલચી પાવડર 4-5 બદામ (ગાર્નિશિંગ માટે)
3
4

Sehri Recipes: શાહી ટુકડા રેસીપી

બુધવાર,માર્ચ 13, 2024
સહરીમાં ગળ્ય ખાવુ સુન્નત માનવામાં આવે છે તેથી આજે અમે તમને એવી કેટલીક રેસીપીઝ બતાવીશુ જેને તમે રાત્રે ઉઠીને માત્ર 15 મિનિટમાં બનાવી શકશો
4
4
5
ઘુઘરા બનાવવાની રેસીપી એક પેનમાં ઘી નાખી નારિયેળને શેકવું નારિયેળ શેકાઈ જાય તો સ્વાદ મુજબ ખાંડ નાખી મિક્સ કરવું.
5
6
Mahashivratri 2024 : અનેક લોકો આ વાતથી અજાણ હોય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઈ વસ્તુનો ભોગ લગાવવામાં આવે. આવો આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે ભગવાન ભોલેનાથને તમે કયા પ્રસદનો ભોગ લગાવી શકો છો.
6
7

Cake Recipe- ન્યુટેલા કપ કેક રેસીપી

રવિવાર,ડિસેમ્બર 31, 2023
સામગ્રી 1/4 કપ- મેદા 1/4 કપ - ન્યુટેલા 3 ચમચી દૂધ 1/4 ચમચી બેકિંગ પાવડર 1- ઈંડા (વૈકલ્પિક)
7
8
નારિયળ, ખાંડ અને દૂધને એક નોન-સ્ટિક કઢાઈમાં સારી રીતે મિક્સ કરી લો અને ધીમા તાપ પર 15-17 મિનિટ માટે સતત હલાવતા પકવી લો
8
8
9
શિયાળા સ્પેશ્યલ ગુંદરના લાડુ બનાવવાની રેસિપી શિયાળામાંમાં ડ્રાય ફ્રૂટ્સ અને બદામ ખાવા ખૂબ જ ફાયદાકારક છે, તેથી તમે આ ઘટકો સાથે ઠંડના લાડુ બનાવી શકો છો..
9
10
દિવાળીની 25 સ્પેશિયલ રેસીપી - જાણો ઝટપટ કેવી રીતે બનાવવી ચોળાફળી, મઠિયા આવી જે 25 રેસીપી માત્રે એક ક્લિકમાં
10
11

Special sweets for Diwali- સુખડી

સોમવાર,ઑક્ટોબર 30, 2023
સામગ્રી : ચાર કપ ઘઉંનો લોટ (કરકરો), બે કપ ગોળ (કઠણ હોય તો ચપ્પુથી છોલી નાખવો), બે કપ ઘી, પ૦ ગ્રામ ટોપરાનું ખમણ, પ૦ ગ્રામ કાજુ-બદામની કતરણ.
11
12
- સૌથી પહેલા ઘીને ગરમ કરી લો. પછી ચણાનું લોટમાં ગરમ ઘી મિક્સ કરી દૂધથી બેસન મસલવું. - બેસનને મોટી ચાલણીથી ગાળી લો. ત્યારબાદ કડાહીમાં ઘી નાખે સોનેરી થાય ત્યાં સુધી શેકવું.
12
13

રસમલાઈ

મંગળવાર,ઑક્ટોબર 10, 2023
સામગ્રી : 500 ગ્રામ દૂધ, પનીર ટીક્કી બનાવવા અલગથી પ્રમાણસર દૂધ, લીંબુ-દૂધ ફાડવા, 2-3 ચમચી મેંદો, સ્વાદ અનુસાર ખાંડ, ચપટી ભરીને કેવડાનું એસેન્સ, સજાવવા માટે ડ્રાય ફ્રુટ્સ. બનાવવાની રીત : સૌથી પહેલા તમે દૂધમાં લીંબુ નાંખી તેને ફાડી નાંખો. ફાટેલા આ ...
13
14

રસગુલ્લા ની રેસીપી/ Rasgulla recipe

મંગળવાર,ઑક્ટોબર 10, 2023
દૂધને ઉકાળી લો. પછી તેને 80 % જેટલુ ઠંડુ થવા માટે મુકો. જ્યારે દૂધ ઠંડુ થઈ જાય તો તેમાં એક નાની ચમચી લીબુનો રસ લઈને દૂધમાં નાખી દો અને ચમચીથી હલાવતા રહો
14
15
સૌપ્રથમ માવાને છીણી લો. ૧/૮ ટીસ્પૂન બેકિંગ સોડા અને ૧/૨ કપ મેંદો ચાળીને નાખોં હવે તેમાં દૂધ ઉમેરો અને નરમ લોટ બાંધો અને ઢાંકીને 10 મિનિટ માટે રાખો.
15
16

Ganesh Chaturthi Prasad -નારિયેળના લાડુ

મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
ગણેશજીનો પ્રિય પ્રસાદ- -નારિયેળ અને માવાના લાડુ સામગ્રી - પાણીવાળા ભીના નારિયેળ બે, બદામ પિસ્તા કતરન 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા.
16
17
ગણેશ ઉત્સવ પર બે વસ્તુઓ વિશેષ હોય છે એક તો ગણેશજી પોતે અને બીજુ તેમની પ્રિય વસ્તુ મોદક. આજે અમે તમને બતાવી રહ્યા છે ગણેશજીને પ્રિય મોદક ચોકલેટી સ્વાદમાં બનાવવાની રેસીપી
17
18
પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ પ્રથમ નોરતે - પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.
18
19
વેબદુનિયા ગુજરાતી આજે તમને મથુરાના પેંડા ખાવાની વિધિ જણાવશે તો તમે પણ આ જન્માષ્ટમી શ્રીકૃષ્ણના જન્મોતસવ પર ભગવાનની મનપસંદ વસ્તુ તમારા ઘરે જ બનાવો અને તેની મનપસંદ વસ્તુ છે મથુરાના પેંડા. અવો જાણીએ કેવી રીતે બનાવીએ.
19