મંગળવાર, 19 માર્ચ 2024
0

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

ગુરુવાર,માર્ચ 14, 2024
suvichar
0
1

Gujarati Quotes - ગુજરાતી સુવિચાર

સોમવાર,માર્ચ 4, 2024
પ્રાર્થના ક્યારેય સાથ નથી છોડતી અને શ્રાપ ક્યારેય પીછો નથી છોડતો જે આપશો એ જ પરત આવશે પછી ભલે એ સન્માન હોય કે દગો
1
2
ભગવાનથી નહી આપણા ખોટા કાર્યોથી ડરવુ જોઈએ કારણ કે ભગવાન તો માફ કરી દે છે
2
3

Quotes on Relationship - સબધો પર સુવિચાર

શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
પ્રેમ 'માણસ'ને કરો એની 'આદત'ને નહી 'રીસાવો' તેમની વાતોથી 'તેમના'થી નહિ ભૂલો તેમની 'ભૂલ' પણ 'તેમને' નહી કારણ કે 'સબધો'થી ચઢિયાતું કશું જ નથી
3
4
જીવનમાં તમને રોકવા-ટોકવા વાળા છે તો તેમનો અહેસાન માનો, કારણ કે જે બગીચાના માળી નથી હોતા એ બગીચા જલ્દી જ વેરાન થઈ જાય છે
4
4
5

Somwar Suvichar- શુભ સોમવાર

મંગળવાર,ફેબ્રુઆરી 20, 2024
Somwar Suvichar- શુભ સોમવાર shubh somwar suvichar gujarati સુખ એ એકમાત્ર અત્તર છે, તમે અન્ય લોકો પર સ્પ્રે કરો છો તો કેટલાક ટીપાં તમારા પર પણ પડે છે.
5
6

Gujarati Suvichar- ગુજરાતી સુવિચાર

શનિવાર,જાન્યુઆરી 27, 2024
સફળતાના માર્ગમાં અવરોધો આવે છે આ કોણ નથી જાણતું, છતાં તે ગંતવ્ય સુધી પહોંચે છે જે હાર નથી માનતું
6
7

26 મી જાન્યુઆરી શાયરી/ Republic day wishes in gujarati,

બુધવાર,જાન્યુઆરી 24, 2024
દેશભક્તો થી જ દેશની શાન છે દેશભક્તો થી જ દેશનો માન છે અમે તે દેશના ફૂલો છે યારો જે દેશનુ નામ હિંદુસ્તાન છે.
7
8

Good Morning Suvichar- શુભ સવાર

સોમવાર,જાન્યુઆરી 15, 2024
"એક સુખી જીવન જીવવા માટે માણસને "સાધુ" નહી "સીધુ" થવાની જરૂર છે"
8
8
9
આચાર્ય ચાણક્યએ જીવનમાં સફળતા મેળવવા માટે 5 મૂલ મંત્ર આપ્યા છે. તેણે પોતાની નીતિમાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ જીવનમાં આગળ વધવા માંગે છે તો તેણે આ 5 વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે દરેક વ્યક્તિમાં હોવી જોઈએ
9
10
સ્વામી વિવેકાનંદના સુવિચાર swami vivekananda jivan prasang in gujarati, ભારતના વિવેકાનંદ વેદાંતના પ્રખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ હતા. તેને અમેરિકાના શિકાગોમાં 1893માં આયોજિત વિશ્વ ધર્મ મહાસભામાં ભારતની તરફથી સનાતન ધર્મનો પ્રતિનિધિત્વ ...
10
11
Motivation and Inspiration Day 2024: 2 જાન્યુઆરીને રાષ્ટ્રીય પ્રેરણા અને પ્રેરણા દિવસ ઉજવાય છે. મોટિવેટ અમેરિકા અને રાષ્ટ્રીય પ્રેરણા અને પ્રેરણા દિવસનો ઉદ્દેશ્ય લોકોને સારુ બનાવવામાં મદદ કરવુ છે.
11
12

Suvichar - "પ્રેમ" અને "વિશ્વાસ"

રવિવાર,ડિસેમ્બર 31, 2023
Suvichar - "પ્રેમ" અને "વિશ્વાસ"
12
13

Motivational Quotes- ગુજરાતી સુવિચાર

શનિવાર,ડિસેમ્બર 23, 2023
#તમે સંસ્કારાથી આખી દુનિયા જીતી શકો છો અને જે જીત્યા છે તે પણ અહંકારને કારણે હારી જાય છે
13
14
પ્રમુખસ્વામી મહારાજ એક એવા વિરલ ગુરુ છે કે જેઓ બોલે બહુ ઓછું, પરંતુ જ્યારે મુખ ખોલે છે ત્યારે એમાંથી સરતાં શાશ્વત સત્યોમાં માનવજાતને ઉદ્ધારવાનું સામર્થ્ય અનુભવાય. નહીં કોઈ શબ્દોની ઝાકઝમાળ, નહીં શબ્દોના આડંબર, કે નહીં પોતાના અસ્તિત્વની સભાનતા. એટલે જ ...
14
15
Chanakya Niti: ભારતની ધરતી પર ઘણા ફિલોસોફિકલ ગુરુઓ હતા. આચાર્ય ચાણક્ય પણ તેમાંના એક હતા. જેમણે પોતાની નીતિઓથી લોકો પર મોટી અસર છોડી છે. આજે પણ લોકો તેમની નીતિઓને મહત્વ આપે છે. લોકો પણ ચાણક્ય નીતિમાં તેમની સમસ્યાઓનું સમાધાન શોધતા રહે છે
15
16

ભાઈ બીજની શુભેચ્છા

બુધવાર,નવેમ્બર 15, 2023
ચારેબાજુ ખુશીઓની ફુહાર છે બંધાયો એક તાંતણે ભાઈ-બહેનનો પ્રેમ છે ભાઈ બીજની શુભેચ્છા
16
17

Thought Of The Day

શુક્રવાર,નવેમ્બર 10, 2023
તમે પાણી જેવા બનો જે પોતાનો રસ્તો જાતે જ બનાવી લે છે, પત્થર જેવા ન બનશો જે બીજાના પણ રસ્તા રોકી લે છે ...... GOOD MORNING
17
18
ૐ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો બુદ્ધિ પ્રચોદયાત જય ગણેશ
18
19
sharad purnima wishes in gujarati પૂનમનુ સુંદર ચંદ્ર તમારા જીવનમાં હજારો ખુશીઓ લાવે શરદ પૂર્ણિમા પર્વની આપને શુભકામનાઓ
19