રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (17:42 IST)

બિગ બૉસ જીતવા માટે અનૂપ અને જસલીનએ નકલી લવ સ્ટોરી બનાવી

બિગ બોસ સીજન 12 શરૂ થઈ ગયું છે અને સૌથી વધારે ચર્ચામાં છે અનૂપ જલોટા અને તેમની શિષ્યા જસલીન મથારૂ. બન્ને આ કહીને ધમાકો કત્યું કે તે રિલેશનશિપમાં છે. 
 
અનૂપની ઉમ્ર છે 65 વર્ષ જ્યારે જસલીનએ 28 વસંત જોયા છે. 37 વર્ષના જે બન્નેના વચ્ચે અંતર છે. તેને લઈને લોકો આશ્ચર્યચકિત છે. સલમાન ખાન પણ આ જાણીને ચોકી ગયા હતા. 
 
અનૂપ અને જસલીનએ જણાવ્યું કે એ આશરે ત્રીસ વર્ષથી છુપી-છુપીને મળી રહ્યા હતા. પણ તેને આ સંબંધને સાર્વજનિક કરી દીધું છે. મિલિંદ સોમણ અંકિતા કે પ્રિયંકા નિકને પણ અનૂપ જસલીનએ પાછળ છોડી દીધું છે. 
 
બિગ બૉસના ઘરની અંદર રહેલ પ્રતિયોગી પણ તેનાથી ચકિત છે અને બીજા એપિસોડમાં આ સંબંધને લઈને ઘણા પ્રશ્ન કર્યા છે. હાઉસમેટસનો કહેવું છે કે અનૂપ કહે છે કે અમે રિલેશનશિપમાં છે. પણ જસલીન એવું નહી માને છે. તેના પર જસલીનનો કહેવું છે કે તેણે એવું ક્યારે કહ્યું. 
 
આ કહેનારીની કમી નહી છે કે આ લવસ્ટોરી ફર્જી છે ફેક છે. દર્શકોનો ધ્યાન અને વોટ માટે અનૂપ અને જસલીનએ આ રીતની સ્ટોરી બનાવી છે. સૂત્રો મુજબ બિગ બૉસના નિર્માતાઓની તરફથી એવું કોઈ દબાન નહી બનાવ્યું. આ તો અનોપ અને જસલીનના મગજની ઉપજ છે.