ઘર બનાવવાની શરૂઆત ક્યારે કરશો?

વાસ્તુ શાસ્ત્રમાં પ્રાચીન ઋષિ મુનીયોએ સુર્યની વિવિધ રાશીઓ પર ભ્રમણના આધારે તે મહિનામાં ઘર નિર્માણ પ્રારંભ કરવાના ફળની વિવેચના કરી છે. 1. મેષ રાશિમાં સુર્ય હોય તો ઘર બનાવવાની શરૂઆત કરવાથી ઘણો લાભ થાય છે.

બેડરૂમમાં ઝઘડાનું કારણ

આજના ભૌતિકવાદી અને જાગૃત સમાજમાં પતિ-પત્ની બંને ભણેલા-ગણેલા હોય છે અને બધા જ પોતના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે સજાગ હોય છે પરંતુ સામાન્ય સમજની ...

વાસ્તુ અને તમારૂ ઘર- 4

મનુષ્યના જીવનમાં વાયુનું ખુબ જ મહત્વ છે જે શ્વસન ક્રિયાની સાથે સંબંધિત છે. જ્યારે આ સંબંધ વિચ્છેદ થઈ જાય છે ત્યારે મનુષ્યનું જીવન સમાપ્ત થઈ જાય ...

Widgets Magazine

વાસ્તુ અને તમારૂ ઘર- 3

જળ એ જ જીવન આ વાત કેટલી સાચી છે તેનો અંદાજ તો તે વાતથી જ લગાવી શકાય છે કે કોઈ સજીવ અને નિર્જીવ વસ્તુનું અસ્તિત્વ જળ વિના નથી રહી શકતું અને તેના ...

વાસ્તુ અને તમારૂ ઘર- 2

પૃથ્વી સૌર મંડળના નવ ગ્રહોમાંની એક છે. સુર્યના અંશમાંથી તુટીને લાખો વર્ષ પહેલાં આનો પ્રાદુર્ભાવ થયો હતો. કહેવાય છે કે અન્ય ગ્રહોની ઉત્પત્તિ પણ ...

વાસ્તુ અને તમારૂ ઘર- 1

જ્યારે મકાન બનીને તૈયાર થઈ જાય છે ત્યારે તે પંચભુતનું રૂપ ધારણ કરી લે છે. ઈંટો, માટી, સીમેંટ વગેરે વડે જ્યારે મકાન બનીને તૈયાર થઈ જાય છે ત્યારે ...

ઘર ક્યાં બનાવવું અને ક્યાં નહિ?

પ્લોટ ખરીદીને તેની પર ઘર બનાવતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્લોટની ચારે તરફ બનેલા રસ્તાઓ, પ્લોટની લંબાઈ, પહોળાઈ, પ્લોટ પર લાગેલા ...

વૃક્ષારોપણથી કરો પુણ્યની શરૂઆત

એક બાજુ આપણા જંગલો દિવસે દિવસે ઉજડી રહ્યાં છે અને સીમેંટ-ક્રોકીટના જંગલનો વિસ્તાર સતત વધી રહ્યો છે. આવા સમયમાં જો કોઈ પણ માણસ વૃક્ષનું રોપણ કરે ...

ઘરમાં દિશાનુસાર રંગ ભરો

રંગ આપણા જીવનની અંદર જીવંતતાનું પ્રતિક છે. જુદા જુદા રંગો દ્વારા પ્રેમ આપણી અલગ-અલગ મનોભાવનાઓને અભિવ્યક્ત કરે છે. માણસના જીવન પર તેના મકાનની ...

દક્ષિણમુખી મકાન અને વાસ્તુ

વાસ્તુશાસ્ત્ર વિશે જાણકારી રાખનારા વ્યક્તિઓ પોતાના ધ્યાનમાં એક વાત રાખે છે કે દક્ષિણમુખી નિવાસ કરવાથી ક્યારેય પણ સુખી રહી શકાતુ નથી. આ ભયને ...

ઘરનું નિર્માણ યોગ્ય સમયે કરો

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે પોતાનું મકાન હોય. વાસ્તુશાસ્ત્રમાં ભવન નિર્માણના સંબંધે કેટલીયે વાતો કહેવામાં આવી છે. કહેવામાં આવ્યુ છે કે ...

વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત

માન-પ્રમાણ વાસ્તુશાસ્ત્રનો મહત્વપુર્ણ તેમજ મૌલિક સિદ્ધાંત છે. માન-પ્રમાણ તેમજ હસ્ત-લક્ષણ દ્વારા કોઈ પણ ઘરના નિર્માણ માટે પૂર્વ દિશા તેમજ અન્ય ...

વાસ્તુશાસ્ત્ર, બેડરૂમ અને સ્વાસ્થ્ય

વાસ્તુશાસ્ત્રની અંદર બેડરૂમનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે કેમકે માણસ તેના જીવનનો ત્રીજો ભાગ બેડરૂમની અંદર જ પસાર કરે છે. યોગશાસ્ત્રમાં ...

વૃક્ષની મહત્તા અને વાસ્તુ

વૃક્ષોની મહત્તા છે કે જે પુણ્ય કેટલાયે યજ્ઞ કરાવવાથી કે તળાવ ખોદાવવાથી જે પછી દેવોની આરાધના કરવાથી પણ નથી મળતાં તે એક છોડને રોપવાથી સરળતાથી મળી ...

લાલ પુસ્તકમાં વૃક્ષોનું મહત્વ

આપણે ત્યાં દેવ સંસ્કૃતિમાં પ્રકૃતિને શક્તિ રૂપમાં પૂંજવામાં આવે છે. જ્યારે વ્યક્તિ દરેક કાર્યમાં પ્રકૃતિના નિયમનું પાલન કરે છે ત્યારે તે સુખી ...

વૃક્ષ અને વાસ્તુ

વૃક્ષોની મહત્તાએ છે કે જે પુણ્ય અનેક ઘણાં યજ્ઞ કરાવવાથી અથવા તળાવ ખોદાવવાથી કે દેવોની આરાધનાથી પણ અપ્રાપ્ત છે તે પુણ્ય ફક્ત એક ઝાડ લગાવવાથી જ ...

ઘરના રાજના ખોલે ઘરનો સ્ટોર રૂમ

જ્યારે નવો પાક આવે છે ત્યારે સારી જાતનું ખાદ્યાન્ન બજારમાં ઉપલબ્ધ થાય છે. દરેક માણસ પોતાના પરિવાર માટે યોગ્ય સમયે સારી કિંમતનું ખાદ્યાન્ન ...

વાસ્તુદોષ દૂર કરો

આપણે જે સ્થાન પર રહીયે છીએ તેને વાસ્તુ કહેવાય છે. એટલા માટે જે જગ્યાએ રહીએ છીએ તે મકાનમાં કયો દોષ છે જેને લીધે આપણને દુ:ખ અને તકલીફ પડે છે તેને ...

જમીન-વૃક્ષારોપણ અને વાસ્તુશાસ્ત્ર

જે ભૂમિ પર તુલસીના છોડ લાગેલાં હોય ત્યાં મકાનનું નિર્માણ કરવું ઉત્તમ છે તુલસીનો છોડ પોતાના મકાનની ચારે બાજુ અને 90 મીટર સુધીનું વાતાવરણ શુદ્ધ ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine