23 વર્ષની પલક તિવારીનો બોલ્ડ અંદાજ

કિસી કા ભાઈ કિસી કી જાન દ્વારા બોલીવુડ ડેબ્યુ કરનારી પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

social media

પલકે તાજેતરમાં ગ્રે શિમરી જીંસ, ટોપ અને જેકેટમાં પોતાની કેટલીક હોટ તસ્વીરો શેયર કરી છે.

social media

તસ્વીરોમાં પલક કાતિલાના અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે

social media

પલકે ગ્લૉસી મેકઅપ અને ખુલ્લાવાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

social media

23 વર્ષની પલક પોતાની મા શ્વેતા તિવારીની જેમ જ ખૂબ હોટ એંડ બોલ્ડ છે.

social media

પલક પોતાના સિજલિંગ અંદાજમાં અવારનવાર ઈંટરટેન પર આગ લગાવતી રહે છે.

social media

ભલે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ પલક દરેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે.

social media

પલક હાલ સેફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે ડેટિંગના સમાચારને કારણે ચર્ચામાં છે.

social media