શનિવાર, 20 એપ્રિલ 2024
0

વેસ્ટ ઇન્ડિઝને હરાવી બાંગ્લાદેશે મેજર અપસેટ સર્જ્યો

મંગળવાર,જૂન 18, 2019
0
1
2015 ક્રિકેટ વર્લ્ડ કપ ખતમ થયા પછી બે દિવસ પછી ન્યુઝીલેંડના પૂર્વ કપ્તાન અને ટીમના અનુભવી સ્પિનર ડેનિયલ વિટોરીએ મંગળવારે વનડે ક્રિકેટમાંથી સંન્યસ લેવાનુ એલાન કરી દીધુ. આ સાથે જ તેમના 18 વર્ષના વનડે કેરિયરનો પણ અંત થઈ ગયો. વિટોરી ટેસ્ટ અને ટી20 ...
1
2
વર્લ્ડ કપ ટૂર્નામેંટ પુર્ણ થવાની સાથે જ આઈસીસીએ પોતાની વર્લ્ડ કપ 2015 ટીમની જાહેરાત કરી છે. ન્યુઝીલેંડના કપ્તાન બ્રેંડન મૈક્કુલમને આ ટીમના કપ્તાન તરીકે પસંદ કરાયા છે. પહેલીવાર ફાઈનલમાં પહોંચેલ ન્યુઝીલેંડની ટીમના પાંચ ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યુ ...
2
3
પાંચમી વાર વિજેતા બનેલા ઓસ્ટ્રેલિયાને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી આ વખતે પ્રેસીડેંટે નહી પણ ચેયરમેન એન શ્રીનિવાસને આપી. આઈસીસીના ચેયરમેન શ્રીનિવાસને પ્રેસીડેંટ મુસ્તફ કમાલને ટ્રોફી આપવા પર રોક લગાવી દીધી. શ્રીનિવાસને ખુદ પોતાના હાથે ...
3
4

કેવિન પીટરસનની ધરપકડ

શનિવાર,માર્ચ 28, 2015
ઈગ્લેંડ ક્રિકેટ ટીમના પૂર્વ ધમાકેદાર બેટ્સમેન કેવિન પીટરસનની ધરપકડ કરી લેવામાં આવી છે. તાજેતરમાં પીટરસને ટ્વિટર પર એક ફોટો અપલોડ કર્યો છે જેમા તેઓ પોલીસ દ્વારા ધરપકડ થતા દેખાય રહ્યા છે. કદાચ તમે વિચારી રહ્યા હશો કે પીટરસનની ધરપકડ કેવી રીતે થઈ શકે ...
4
4
5
. ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન માઈકલ ક્લાર્કે વનડેમાંથી રિયાટરમેંટનુ એલાન કરી દીધુ છે. વર્લ્ડ કપ ફાઈનલ હરીફાઈથી બસ એક દિવસ પહેલા ક્લાર્કના રિટાયરમેંટના નિર્ણયે સૌને ચૌંકાવી દીધા છે. ક્લાર્ક સતત ઘાયલ થઈ રહ્યા છે અને આ પ્રકારની અટકળો પહેલા પણ થતી રહી છે.
5
6
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2015માં રમાયેલ બીજી હાઈવોલ્ટેજ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈંડિયાને 95 રનથી હરાવ્યુ છે. આ સાથે જ વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાની યાત્રા પુરી થઈ ચુકી છે. ટીમ ઈંડિયાના કપ્તાન ધોનીએ ટીમની હાર પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે અમે ...
6
7
વિશ્વ કપના સેમીફાઈનલ મુકાબલામાં વિરાટ કોહલીના આઉટ થયા પછી તેમની દોસ્ત અનુષ્કા શર્મા નિશાના પર આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ આ અહમ મુકાબલામાં કરોડો ક્રિકેટ પ્રેમીયોને વિરાટ કોહલી તરફથી મોટા દાવની આશા હતી, પણ તે એક રન બનાવીને આઉટ થઈ ગયા.
7
8
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ શરૂ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો સલામી બેટ્સમેન ડેવિડ વોર્નરના રૂપમાં લગાવી જે 12 રન બનાવીને આઉટ થઈ ગયા. ત્યાર બાદ આરોન ફિંચનો ...
8
8
9
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને તેમની પત્ની સાક્ષીના ઘરે એક નાનકડે પરીનો જન્મ થયો છે. હવે જ્યારે વાત ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રીની હોય તો જાહેર છે કે તેમના વિશે દરેક જાણવા બેતાબ છે. તો આ નાનકડી પરી વિશે એક ...
9
10
સિડનીમાં ગુરૂવારે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ટીમ ઈંડિયા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચને લઈને ક્રિકેટ પ્રશંસકો ભારે ઉત્સાહમાં છે. ટીમે ઈંડિયા માટે કંગારૂઓને તેમના જ ઘરઆંગણે હરાવવા એક મોટો પડકાર હશે. અનેક નોકરિયાત ક્રિકેટ પ્રેમી ગુરૂવારે મેચ થવાથી નિરાશ ...
10
11
વર્લ્ડ કપને એકવાર ફરી હાથમાં લેવાથી બે જીત દૂર ઉભેલી ભારતીય ક્રિકેટ ટીમ સામે આવતીકાલે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના રૂપમાં અત્યાર સુધીની સૌથી મુશ્કેલ પડકાર રહેશે. ટીમ ઈંડિયાએ રમતના દરેક ક્ષેત્રમાં પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે. છ અઠવાડિયા પહેલા ...
11
12
વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવાનો આ યોગ્ય સમય છે. આ કહેવુ છે ટીમ ઈંડિયાના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીનું. વિરાટ કોહલીએ સેમીફાઈનલ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આપેલ ઈંટરવ્યુમાં કહ્યુ કે ઓસ્ટ્રેલિયાને હરાવવાનો આ સાચો સમય આવી ગયો છે.
12
13
ક્રિકેટ વિશ્વ કપની બીજી સેમીફાઈનલ હરીફાઈ 26 માર્ચના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉંડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આંકડાને જોતા બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થવાની આશા છે. બંને ટીમો સેમીફાઈનલની તૈયારીઓમાં લાગી છે. પણ જે રીતે પ્રથમ સેમીફાઈનલમાં જોવા ...
13
14
ન્યુઝીલેંડને વર્લ્ડ કપ ફાઈનલમાં કંઈ ટીમ ટકરાશે. જેનો નિર્ણય ગુરૂવારે સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે થનારી સેમીફાઈનલ હરીફાઈ દ્વારા નક્કી થશે. ન્યુઝીલેંડે દક્ષિણ આફ્રિકાને ચાર વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે સૌની નજર ભારત અને ...
14
15
ન્યુઝીલેંડે મંગળવારે વર્લ્ડ કપ 2015ની સેમીફાઈનલ મેચમાં 4 વિકેટથી હરાવીને પહેલીવાર ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકી છે. મેચ દરમિયાન એક સમયે તો એવુ લાગતુ હતુ કે ન્યુઝીલેંડના હાથમાંથી આ મેચ છીનવાઈ જશે પણ તેની ટીમના ઓલરાઉંડર ખેલાડી ગ્રૈન્ટ ઈલિયોટે ...
15
16
ગત ચેમ્પિયન ટીમ ઈંડિયા ખિતાબથી બે પગલા દૂર છે પણ અહીંથી વર્લ્ડ કપ મેળવવા સુધીનું અંતર સૌથી મુશ્કેલ છે અને ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ વિશ્વ કપ સેમીફાઈનલમાં કોઈ પણ ભૂલની શક્યતાથી બચવા માટે તે અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગઈ છે.
16
17
દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેંડ વચ્ચે આજે અહી રમાયેલ ક્રિકેટ વિશ્વ કપના પ્રથમ સેમીફાઈનલમાં વરસાદને કારણે રમત રોકવી પડી. દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા જ્યા 38 ઓવરમાં ત્રણ વિકેટ પર 216 રન બનાવ્યા હતા. ત્યારે વરસાદને કારણે રમત રોકવી પડી. ફાફ ડૂ ...
17
18
14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ 11મો વર્લ્ડ કપ હવે પોતાના મુકામ તરફ પહોંચી રહ્યો છે ટૂર્નામેંટના 2 ચરણ પૂરા થયા પછી ખિતાબની રેસમાં હવે ફક્ત 4 ટીમો જ રહી ગઈ છે. સેમીફાઈનલમાં પહોંચનારી આ 4 ટીમો છે. દક્ષિણ આફ્રિકા. ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડ. આ 4માંથી 2 ...
18
19
જ્યા વર્લ્ડ કપને લઈને આખી દુનિયા તેના રંગમાં રંગાય ચુકી છે. પણ ભારતીય ફેંસ પર તેનો નશો થોડો વધુ જ છવાયેલો છે. 26 માર્ચના રોજ થનારી સેમીફાઈનલમાં ભારતની જીતની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ ભારતના બામનૌલા ગામમાં જ્યા સુરેશ રૈના જમાઈ બનવાના ...
19