શનિવાર, 20 એપ્રિલ 2024
0

Yoga For eyes- દરરોજ કમ્પ્યૂટર પર કામ કરવાથી આંખની રોશની નબળી થઈ ગઈ છે તો કરો આ યોગ

મંગળવાર,એપ્રિલ 16, 2024
0
1
Yoga for Beauty- જો તમે ક્રીમ વગર તમારા ચહેરા પર ચમક મેળવવા માંગો છો અને દરેક તમારા ચમકતા ચહેરાનું રહસ્ય પૂછે છે, તો દરરોજ સવારે ઉઠો અને આ યોગ આસન કરો.
1
2
પશ્ચિમોત્તાનાસન
2
3
plough pose Halasana - મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે પોતાની દિનચર્યામાં યોગનો સમાવેશ કરવો જોઈએ. પાચન, ચમકતી ત્વચા, વજન ઘટાડવા અને શરીરમાં લચીલાપણું જાળવવા માટે યોગ જરૂરી છે
3
4
Muscle pain- જો તમે હેવી વેઇટ ટ્રેઇનિંગ કરી હોય, તો સંભવ છે કે તમારા સ્નાયુનો દુખાવો દૂર થવામાં બેથી ત્રણ દિવસ લાગી શકે.
4
4
5
આપણા ચહેરા માટે કેટલાક યોગ પોઝ છે જેની મદદથી આપણે આપણા ચહેરા પરની કરચલીઓ દૂર કરી શકીએ છીએ.
5
6
yoga during fasting- રમઝાન દરમિયાન શરીરને સક્રિય રાખવા માટે કસરત કરવી જરૂરી છે, પરંતુ તમારે યોગ્ય સમયે કસરત કરવી જોઈએ. જો તમે સેહરી પછી અથવા સવારે કોઈપણ સમયે કસરત કરો છો, તો તમારામાં ઊર્જાની કમી થઈ શકે છે
6
7
Bhujangasana Yogasanas to quit smoking habit - ભુજંગાસન કરતા સમયે ગરદન અને છાતીમાં ખેંચાવ હોય છે જેનાથી ફેફસાં ને પૂરતી ઑક્સીજન મળે છે.
7
8
Kegel exercise- ગર્ભાવસ્થા અથવા ડિલિવરી પછી તરત જ સ્ત્રીઓમાં પેશાબ પર નિયંત્રણના અભાવની સમસ્યાને કેગલ એક્સરસાઇઝની મદદથી દૂર કરી શકાય છે. તે પેલ્વિક સ્નાયુઓને મજબૂત બનાવે છે જે પેશાબને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેગલ એક્સરસાઇઝની શોધ ડૉ. આર્નોલ્ડ ...
8
8
9
યોગા કર્યા પછી પણ ઘણા લોકોને ફાયદો નથી મળતુ. ભરપૂર ફાયદા માટે યોગ કર્યા પછી આ 5 કામ જરૂર કરવું.
9
10
Dhanurasana- આમાં, શરીરનો આકાર સામાન્ય રીતે દોરેલા ધનુષ જેવો થઈ જાય છે, તેથી તેને ધનુરાસન કહેવામાં આવે છે.
10
11
સેતુબંધાસન કરવાથી મહિલાઓને થતા કમરના દુખાવા દૂર થાય છે. પગ અને પગની ઘૂંટીઓને મજબૂત બનાવે છે.
11
12
Back pain yoga- પીઠનો દુખાવો એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. જે જીવનના તમામ ક્ષેત્રના લોકોને અસર કરે છે. ખાસ કરીને ડેસ્ક જોબ કરતા લોકો આનાથી વધુ પ્રભાવિત થાય છે. આ પીડા નાની હોઈ શકે છે પરંતુ તે તમારી દિનચર્યાને અસર કરે છે.
12
13
Yoga for for urine leakage- શું તમે એવી મહિલા છો જેનો ખાંસતા કે છીંકતા વખતે થોડું યુરિન નિકળી જાય છે? અમે સમજીએ છે કે બીજાની સાથે આ વાત પર ચર્ચા કરવી કેટલી શરમજનક હોય છે. પણ અમે આ પણ માનીએ છે કે જો તમે
13
14
Women in the age of 40 need this yogasana- મહિલાઓને સૃજનની જવાબદારી મળી છે. 9 મહીના તેમની અંદર મહિલાઓ એક જીવનને રાખે અને પછી તેને જન્મ આપે છે.
14
15
Yoga for beautyઆ યોગ તમારા માથા પર થઈ રહ્યા રિંકલ્સને ઓછુ કરવામાં તમારી મદદ કરે છે. જો તમે રિંકલ ફ્રી માથુ મેળવવા ઈચ્છો છો તો તમને સતત માથાને સ્મૂદ રાખવા વાળા યોગ કરવા પડશે તમારા માત્ગામાં મુખ્ય
15
16
1 - યોગાભ્યાસ કરતા પહેલા તમારા શરીર, મન અને આસપાસના વાતાવરણને સાફ કરવું જરૂરી છે. 2-યોગાસન ખાલી પેટ કરવા જોઈએ. જો તમે નબળાઈ અનુભવી રહ્યા છો, તો તમે હૂંફાળા પાણીમાં થોડું મધ નાખીને પી શકો છો.
16
17
Tea or Coffee before Yoga- જેમ કે અમે બધા જાણીએ છે કે શાસ્ત્રોમાં કહ્યુ છે કે સૌથી પહેલા ઉઠીને પાણી પીવુ જોઈએ અને તે પછી નિત્યક્રિયાથી સંપન્ન કરીને યોગ કરવો જોઈએ
17
18
Morning Exercise: Morning Exercise: સવારે વ્યાયામ કરવાથી તમારું મેટાબોલિઝમ વધે છે અને કેટલાક કલાકો સુધી રહે છે. તે દિવસભર વજન વ્યવસ્થાપન અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે
18
19
આજની વ્યસ્ત જીવનમાં મનને એકાગ્ર કરવું ખૂબ જ જરૂરી છે. તમે જે પણ કરો છો, પછી ભલે તમે વિદ્યાર્થી હો કે કામ કરતા હો, મનની એકાગ્રતા આપણી ઉત્પાદકતામાં વધારો કરે છે.
19