0
સ્કૂલે જતી વિદ્યાર્થીનીને 'તેરે સાથ રિશ્તા રખના હૈ' કહી હેરાન કરતો, તકનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું
સોમવાર,જુલાઈ 17, 2023
0
1
કેનેડા હાઈકમિશન તરફી આવેલા એક ઈમેલ બાદ થયેલી તપાસમાં ભાંડો ફૂટ્યો
ગ્રાહકોના બાયોમેટ્રીક મેળવવા કંપનીના હાલના કર્મચારીઓની મદદથી આ ઠગાઈ આરચાઈ
1
2
પશુ દીઠ રૂ.200 રજિસ્ટ્રેશન ફી અને લાઇસન્સની વેલિડિટી 3 વર્ષ રખાઈ પશુમાલિકો પશુના દૂધના વેચાણમાં અથવા પશુનો અન્ય રીતે વ્યવસાયિક ઉપયોગ કરતા હશે તેમણે લાયસન્સ લેવાનું રહેશે
2
3
ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો- NSUIના કાર્યકરોએ કુલપતિ ચેમ્બરમાં જઈને કુલપતિ પાસે કાર્યવાહી ન કરવા માટેના કારણ માગ્યા
3
4
Gujarat University Controversy ગુજરાત યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં આવી છે. થોડા સમય પહેલાં જ મેડિકલના વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યા બાદ હવે નર્સિંગની પરીક્ષા બાદ બોટની ડિપાર્ટમેન્ટમાંથી 30 ઉત્તરવહીઓ ગાયબ થતાં વિવાદ સામે આવ્યો છે.
4
5
રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી.. જ્યાં કાર અને ST બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.
5
6
Ahmedabad News - અમદાવાદ શહેરના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં કાટમાળ નીચે પાંચ જેટલા લોકો દટાયા હોવાની આશંકાને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.
6
7
- 2002 રમખાણોમાં ગુજરાતની બદનામીનો કેસઃ કોર્ટે તિસ્તા સેતલવાડને સરેન્ડર કરવા આદેશ કર્યો
- કોર્ટે જામીન અરજી ફગાવીને અવલોકન કર્યું હતું કે, કેસની ગંભીરતાને જોતા જામીન આપી શકાય તેમ નથી
7
8
શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી બે સગી બહેન લવ-જેહાદનો શિકાર બની હતી. વિધર્મી યુવકોએ પ્રેમજાળમાં ફસાવીને તેમના પર અત્યાચાર કર્યો હતો. ધર્મ પરિવર્તન કરાવીને માનસિક અને શારિરીક ત્રાસ આપ્યો હતો
8
9
બે સ્કોર્પિયો ગાડીમાં આવેલા આઠથી 10 જણા યુવકનું અપહરણ કરીને સુઈ ગામ લઈ ગયા હતાં
આરોપીઓએ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી પણ આપી હતી
9
10
વિદ્યાર્થીની છેડતી કરનાર રોમિયોને પટ્ટાથી માર મારે છે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો
કાગડાપીઠ પોલીસે રોમિયોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદઃ શહેરમાં સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતીના અનેક કિસ્સાઓ સામે ...
10
11
અમદાવાદીઓને મોંઘવારીના સમયમાં વધુ એક ભાવ વધારો સહન કરવો પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાન્સપોર્ટેશનનો મહત્ત્વનો ભાગ બની રહેલી AMTS સહિત BRTSના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
11
12
પ્રવેશોત્સવ દરમ્યાન 27 જિલ્લાઓની 27368 પ્રાથમિક શાળાઓની 46600 થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી
પ્રવેશોત્સવ દરમ્યાન બાળકો માટે 23.61 કરોડ રૂપિયાની વિવિધ ચીજવસ્તુઓ લોકભાગીદારીથી પ્રાપ્ત થઇ
12
13
સરસપુર વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું, ફતેહવાડી વિસ્તારમાં RCC રોડમાં ભૂવો પડતા નેનો કાર ગરકાવ થઈ ગઈ હતી
13
14
પોતાના વતનથી પિયરમાં આવી રહેલા મહિલા પોતાની સાથે કીમતી દાગીના લઈને આવ્યા હતા. તેઓ નારોલથી રિક્ષામાં બેઠા પણ રિક્ષાચાલકે તેને રસ્તામાં એક જગ્યાએ પણ મહિલા પોતાનો સામાન ભૂલી ગયા હતા. મહિલાને કઈ ખબર ના પડી કે તેમનો સામાન ક્યાં ગયો? તે
14
15
ધાર્મિક વિધીના નામે લાખો રૂપિયાનું ફૂલેકુ ફેરવનારા ભુવાઓ ચર્ચામાં આવ્યાં છે. પરંતુ વિધીના નામે ઘરમાં ઘુસીને છેતરપિંડી કરતાં લોકો પણ સક્રિય થઈ ગયાં છે. અમદાવાદમાં એક પરિવારના ઘરમાં ધાર્મિક વિધીથી દુઃખ દુર કરવાના નામે ચાર હજાર રોકડા અને 45 હજારના ...
15
16
સુરતમાં થયેલા ગ્રિષ્મા હત્યાંકાંડ જેવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે. આજે અમદાવાદ શહેરમાં પરીણિતા પાછળ એકતરફી પ્રેમમાં પાગલ થયેલા રિક્ષા ચાલકે પરીણિતાના ગળામાં છરી મારતાં તે લોહિલુહાણ થઈ ગઈ હતી. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
16
17
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે ફરીવાર સવાલો ઉભા થયાં છે. અમદાવાદમાં જમીન દલાલીનું કામ કરતી યુવતી પર એક યુવકે બળજબરી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે
17
18
તાજેતરમાં જ અમદાવાદમાં ન્યૂડ વીડિયો કોલ કરીને કરોડો પડાવનાર આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયાં હતાં. રાજસ્થાન અને હરિયાણાની ગેંગ દ્વારા આ પ્રકારે રૂપિયા પડાવવામાં આવતાં હતાં. પોલીસે આરોપીઓને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી
18
19
પશુના વ્યવસાય ઉપયોગ માટે લાયસન્સ લેવું ફરજિયાત અને પરવાનગી માટે ત્રણ વર્ષ માટેની રહેશે મુદ્દત
3 વર્ષની લાયસન્સ ફી 2000 અને પરમિટ માટે 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે
19