ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 20 જૂન 2016 (15:50 IST)

મંગળવાર છે હનુમાનજી નો દિવસ : જાણો દિવસ મુજબ કયાં મંત્રના જાપ કરવું.

દરેક દિવસ મુજબ એનાથી સંકળાયેલા દેવી-દેવતાના મંત્રના 9 વાર જપ ઘણું લાભકારી હોય છે. ભગવાનના નામના જાપ એ દીપકની રીતે હોય છે જેને , જો વગર જાણ્યા પણ  પ્રગટાવે તોય પણ તમારું હાથ નહી બળતું પણ જીવનમાં ખુશીઓના ઉજાલો ભરી જાય છે. જાણો કયાં દિવસે કયું  મંત્રના જાપ કરવું જોઈએ. 
1 રવિવારે - રવિવારે માતા દુર્ગા અને સૂર્યદેવનો દિવસ ગણાય છે . આ દિવસે માતા દુર્ગાના મંત્ર ૐ દુર્ગાય નમ: ના જાપ કરવાથી ખૂબ લા
2. સોમવાર - સોમવારના દિવસે ભગવાન શિવનો દિવસ છે. કહેવાય છે કે સોમવારના દિવસે ૐ નમ: શિવાય મંત્રના જાપ કરવાથી ભગવા ન શિવ પ્રસન્ન થાય છે અને એમના ભક્તોના કલ્યાણ કરે છે. 
 
3. મંગળવાર- મંગળવરાના દિવસ ભગવાન હનુમાનના દિવસ ગણાય છે આ દિવસે ભગવાનની પૂજા અને ૐ શ્રી હનુમતે નમ: ના જાપ કરી  શકો છો. આ મંત્રના જાપ કરવાથી તમારી અંદર શક્તિના સંચાર હોય છે. 
 
4. બુધવાર- બુધવારે ભગવાન ગણેશના દિવસ ગણાય છે. આ દિવસ ગણેશજીના મંત્રના જપા કરવું ખૂબ શુભ રહે છે. તમે ૐ શ્રી ગણેશાય નમ: ના જપા કરી શકો છો. આ મંત્રના જાપ કરવાથી તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.  

ગુરૂવાર- ગુરૂવારનો દિવસ વિષ્ણુ ભગવાન સાંઈ બાબા અને બૃહસ્પતિના નામ હોય છે.આ દિવસે ૐ નમો નારાયણ નમ: મંત્રના જાપ કરી શકો છો. જેથી તમારા જીવનમાં સુખ શાંતિ આવશે. 
શુક્રવાર- શુક્રવારના દિવસે માતા દુર્ગાનો દિવસ છે. માતા દુર્ગાની પૂજા કરવાથી અને એમના મંત્રોના જાપ કરવાના ખાસ મહ્ત્વ છે. તમે શુક્રવારે  ૐ શ્રી દુર્ગાય નમ: ના જાપ કરી શકો છો. માતા દુર્ગાના આ મંત્ર માતા લક્ષ્મી સરસ્વતી અને કાળી ત્રણે શક્તિઓની ઉપાસના માટે છે. 
 
શનિવાર- શનિવારે શનિદેવ અન એ ભગવાન હનુમાનના દિવસ ગણાય છે આ દિવસે ૐ શ્રી હનુમતે નમ:ના  જાપ કરવાથી શારિરિક શક્તિ વધે છે એની સાથે શનિદેવને પ્રસન્ન કરવા ૐ શ્રી શનિદેવાય  નમ: