1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. ganga saptami why vishnupadi says ganga read this story related to gangaji on ganga saptami

Ganga Saptami 2026 ગંગા સપ્તમી ધન પ્રાપ્તિ અને રોજગારમાં પ્રોગ્રેસ માટે કરો આ વિશેષ ઉપાય

ganga saptam
2૩ એપ્રિલે ગંગા સપ્તમી છે. હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ શુક્લ પક્ષના સાતમા દિવસે મા ગંગા સ્વર્ગ  વિશ્વના ભગવાન શંકરના જટાઓમાં વિરાજમાન થયા હતા.  આ વિશેષ દિવસ ગંગા સપ્તમી તરીકે ઓળખાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગંગા સપ્તમીના દિવસે જ ભગીરથ ઋષિની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મા ગંગા ઘરતી પર અવતરિત થયા હતા. એવુ કહેવાય છે કે આ દિવસે ગંગામાં ડૂબકી લેવાથી વ્યક્તિને બધા પાપોથી મુક્તિ મળે છે.
 
ગંગા સપ્તમીના દિવસે દાન-પુણ્યનુ વિશેષ મહત્વ હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન, તપ અને દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગંગા સપ્તમીના દિવસે ગંગા સ્નાનનુ વિશેષ મહત્વ હોય છે. જો કે આ વર્ષે કોરોના સંકટકાળના કારણે ભક્ત ઘરમાં જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નના કરી શકે છે. મા ગંગાની કૃપા તમારા પર કાયમ રહેશે. 
 

ગંગા સપ્તમી પર ધન માટે કરો આ ઉપાય - 

 
ગંગા સપ્તમીના દિવસે લોટામાં ગંગાજળ ભરીને તેમા પાંચ બિલિપત્ર નાખો. તેને ભગવાન શિવલિંગ પર એક ધારાથી આ ગંગાજળ ઓમ નમ: શિવાયનો જાપ કરતા તેને અર્પિત કરો. ત્યારબાદ ભગવાન શિવને બેલપત્ર ચઢાવો.  કહેવાય છે કે આ ઉપાયથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વ્યક્તિને રોજગારમાં નવા તકની પ્રાપ્તિ થાય છે. 
ये भी पढ़ें
Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 એપ્રિલ