શ્રાવણમાં આ વસ્તુઓ ખાવી Nonveg જેવી જ છે.

Last Updated: સોમવાર, 5 ઑગસ્ટ 2019 (15:40 IST)
તેલ 
તેલ જેમાં  ઓમેગા 3 ફેટી એસિડસ હોય છે એ શાકાહારી નહી હોય છે. કેટલાક તેલ જેમાં વિટામિન ડી હોવાનો દાવો કરાય છે. તેમાં લેનોલિન હોય છે જે ઘેટુંથી બને છે. 
વાઈટ શુગર 
વાઈટ શુગરને સાફ કરવાની જે પ્રક્રિયા અજમાવ્વે છે તેમાં નેચરલ કાર્બનનો ઉપયોગ હોય છે. શું તમે જાણો છો તે શાનાથી મળે છે. આ બોનચાર હોય છે જે જાનવરના હાડકાઓથી બનાવાય છે તેથી જો શાકારી છો તો ભૂલીને પણ રિફાઈંડ શુગર ન ખરીદવી. 
 


આ પણ વાંચો :