બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 30 સપ્ટેમ્બર 2015 (16:50 IST)

આક્સ્મિક ઘટનાથી બચવું છે તો , ઘરમાં પ્રગટાવો કપૂર

હિંદૂધર્મમાં પૂજા પાઠ પછી કપૂરથી દેવી-દેવતાઓની આરતી કરવાની પરંપરા છે. આરતીમાં કપૂરના પ્રયોગ કરવાની પરંપરા પાછળ આધ્યાત્મિક અબે વૈજ્ઞાનિક  કાએઅબ છિપાયેલા છે. 
 
1. કપૂર અતો સુગંધિત પદાર્થ હોય છે. એના દ્હનથી વાતાવરણ સુગંધિત થઈ જાય છે. જેનાથી વાતાવરણમાં સતોગુણની વૃદ્ધિ થાય છે અને મન સરળતાથી ભક્તિભાવમાં દૃઢ થઈ જાય છે. 
 
2. આરતી કરતા સમયે કપૂરની સુગંધથી ભગવાન પણ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે અને સાધકની મનોકામના પૂર્ણ કરે છે. 
 
3. ધર્મગ્રંથો મુજબ કપૂર સળગાવવાથી દેવદોષ અને પિતૃદોષના નાશ થાય છે. 
 
4 વૈજ્ઞાનિક અનુસંધાઇ મુજબ સળગતા કપૂરની સુગંધમાં રોગ ફેલાવતાવાળા જીવાણુ વિષાનુ વગેરે નાશ કરવાની ક્ષમતા હોય છે જેથી રોગ ફેલાવતાના ભય નહી રહે છે. 
 
5. રાતે સૂતા સમયે કપૂર સળગાવતા ઉંઘ સારી આવે છે દરરોજ સવારે સાંજે કપૂર સળગાવવાથી ઘરમાં કોઈ આકસ્મિક ઘટના કે દુર્ઘટના નહી થાય. 
 
6. ઔષધિના રૂપમાં
* કપૂરના તેલ ત્વચામાં લોહીના સંચારને સહજ બનાવે છે. 
* આર્થરાઈટિસના દુખાવાથી રાહત મેળવવા કપૂરના તેલ કે મરહમ લગાવી શકાય છે. ૝
* કફના કારણે છાતીમાં બળતરા થતા કપૂર લગાડો.