શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (16:01 IST)

જાણો શું છે મૃત્યૂ થી પહેલા મૃત્યૂના સંકેત

ભોલેનાથ મહાકાલ સ્વરૂપ બીજા દેવોમાં પણ જુદા છે . ભગવાન શિવની મૃત્યૂ પર વિજય પ્રાપ્ત કરી છે. શિવ- મહાપુરાણમાં એવા ઘણા પ્રમાણ મળ્યા છે . જેને તમે જાણી આ નક્કી કરી શકો છો,  કે મૃત્યૂ ક્યારે આવશે અને ક્યારે નહી. આ વાત ભગવાન શિવએ માતા પાર્વતીને જણાવી હતી . 
 
જો માણસને ગ્રહોના દર્શન થતા પણ દિશાઓના જ્ઞાન ન હોય તો મનમાં બેચેની થાય છે, અને માણસની છહ(6) મહીનાની અંદર મૃત્યૂ થઈ જાય ચ હે. 
 
* માણસના માથા પર કાગડા કે કબૂતર બેસી જાય તો એ એક મહીનામાં મૃત્યૂ પામે છે. 
 

*અચાનક કોઈ માણસના શરીર સફેદ કે પીળો પડી જાય તો અને લાલ નિશાન જોવાય તો સમજવું કે અ માણસ  છહ(6) મહીનાની અંદર મૃત્યૂ પામશે. 
 
*કોઈ માણસને અગ્નિનો પ્રકાશ યોગ્ય રીતે નહી જોવાય તો સમજવું કે એ પણ 6 મહીનાની અંદર સમાપ્ત થઈ જશે. 
જો માણસ હિરણની પાછળ થતી શિકારીઓની આવાજને જલ્દી નહી સાંભળતો , એની મૃત્યૂ પણ 6 મહીનાની અંદર થઈ જાય છે.