મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 19 માર્ચ 2015 (16:14 IST)

નવ સંવત પર બની રહ્યા જ્યોતિષીય યોગ

ભારત પર જ્યારે રાજા વિક્રમાદિત્યનુ શાસન હતુ એ સમયે ભારતીય વિદ્વાનોને ભારતીય કેલેંડર વિકસિત કર્યુ. આ કેલેંડરની શરૂઆત હિન્દુ પંચાગ મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી માનવામાં આવે છે. 
 
- શનિવાર 14 માર્ચ, કૃષ્ણ પક્ષની અષ્ટમીથી શનિ દેવ, વૃશ્કિક રાશિમાં વક્રી રહેશે. અર્થાત નવા વર્ષ પર શનિની વક્ર દ્રષ્ટિ જ રહેશે.  
 
- નવા વર્ષ પર ગુરૂ પણ વક્રી રહેશે. 
- એક દિવસ પહેલા 20 માર્ચ સૂર્ય ગ્રહણ લાગી રહ્યુ છે . 
-નવ સંવત પર જ પંચક રહેશે. પ્રથમ ચંદ્રોદય મેષ રાશિમાં રહેશે. 
- નવા વર્ષની શરૂઆત શનિવારે છે. 
- નવરાત્રિ 8 દિવસની રહેશે.