ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

મનવાંછિત ફળ અને ધન આપે છે સંકટનાશન ગણેશ સ્તોત્ર

મનવાંછિત ફળ અને ધનની પ્રાપ્તિ માટે શ્રી ગણેશના ફોટો કે મૂર્તિ આગળ 'સંકટનાશન ગણેશ સ્તોત્ર'ના 11 પાઠ કરો.. અહી અમે રજૂ કરી રહ્યા છે શ્રી ગણેશનું લોકપ્રિય સંકટ્નાશન સ્તોત્ર

P.R

પ્રણમ્યં શિરસા દેવ ગૌરીપુત્રં વિનાયકમ.

ભક્તાવાસં: સ્મરૈનિત્યંમાયુ:કામાર્થસિદ્ધયે..1..

પ્રથમં વક્રતુંડંચ એકદંતં દ્વિતીયકમ.

તૃતીયં કૃષ્ણં પિઙા્ક્ષં ગજવક્ત્રં ચતુર્થકમ..2..

લમ્બોદરં પંચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ.

સપ્તમં વિઘ્નરાજેન્દ્રં ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ ..3..

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ.

એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ..4..

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્ય ય: પઠેન્નર:.

ન ચ વિઘ્નભયં તસ્ય સર્વાસિદ્ધિકરં પ્રભો..5..

વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ્.

પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ ..6..

જપેદ્વગણપતિસ્તોત્રં ષડ્ભિર્માસૈ: ફલં લભેત્.

સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશય: ..7..

અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વાં ય: સમર્પયેત.

તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત:..8..

..ઇતિ સંકટનાશનસ્તોત્રં સંપૂર્ણમ્..