જગન્નાથ પુરી મંદિરથી સંકળાયેલા કેટલાક રોચક અને આશ્ચર્યજનક તથ્ય

Last Updated: મંગળવાર, 2 જુલાઈ 2019 (17:37 IST)
* મંદિરમાં પ્રસાદને ખાસરીતે બનાવાય છે એને બનાવવા માટે 7 વાસણોને  એક -ઉપર એક રખાય છે પછી લાકડી સળગાવીને પ્રસાદને બનાવાય છે. સૌથી ઉપર વાળા વાસણનું  પ્રસાદ  પહેલે પકાઈ જાય છે અને પછી ક્રમવાર નીચે વાળા વાસણના પકે છે. 
* સમુદ્ર કાંઠે દિવસના સમયે હવા જમીનની તરફ અને રાતને એની વિપરીત ચાલે છે પરંતુ પુરીમાં એનું ઉલ્ટુ હોય છે. 


આ પણ વાંચો :