શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : રવિવાર, 7 ઑગસ્ટ 2016 (15:46 IST)

સાપ્તાહિક ભવિષ્ય ફળ - કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ - (7/08/2016 થી 13/08/2016)

મેષ(aries)- આ અઠવાડિયા ગુરૂ એમની રાશિ બદલીને કન્યા રાશિ એટ્લે કે તમારી રાશિથી છ્ટમા ભાવમાં  પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિ માટે આ ભ્રમણ સામાન્ય ફળદાયી રહેશે. ખરાબ ઈચ્છતા વાળાની વૃદ્ધિ થશે અને શત્રુઓના ભય અને સ્વાસ્થ્યમાં મુશેક્લીની શકયતા રહેશે. આમ તો ધંધા અને ધનના સંબંધમાં ગુરૂના આ ગોચર તમારા માટે શુભ ફળ આપશે પરિવારમાં મેહમાનોના અવર-જવર અને ઘરમાં કોઈ બાબત હોય તો એનાથી મુતિ મળી શકે છે. અઠવાડિયાન પૂર્વાર્ધ અને મધ્યભાગ શુભફળ આપતું બન્યું રહેશે. આ સમયે ધંધા-નોકરી અને કાર્યક્ષેત્ર સંબંધી કોઈ પણ કાર્ય અને આર્થિક લેવડ-દેવડ સંબંધી બધા કામ સફળ થશે. પારિવારિક દૃષ્ટિથી પણ શુભ સમય કહી શકાય છે. જીવનસાથી કે પ્રિય માણસ સાથે આનંદદાયી સમય ક ઈતશે. પ્રેમિઓના મેળાપ અને સંવાદની પ્રધાનતા રહેશે.પ્રેમમાં લપસી જવાથી પણ મનાહી નહી કરી શકાય છે. અઠવાડિયાના આખરે બે દિવસ તમે ગુસ્સા , માનસિક વ્યગ્રતા અને બેચેનીના અનુભવ થશે .આ સમયે કોઈ અજ્ઞાત સ્થાન પર પાણીથી સાવધાન રહો.  
વૃષભ(Tauras) -આ અઠવાડિયામાં ગુરૂ-મહારાજ રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે , જે સંતાન પ્રાપ્તિ અને પ્રગતિ,  પ્રેમ પ્રસંગમાં સફળતા અને વિદ્યાર્થીઓને પ્રગતિ ના સંકેત આપી રહ્યા છે. ધાર્મિક યાત્રા અને પ્રવાસ માટે પણ આ સમય શુભ સિદ્ધ થશે આ અઠવાડિયા તમે વિપરીત લિંગના જાતકોની તરફ આકર્ષિત થશે. કોઈ નવા માણસના સંપર્કમાં આવશો અને એની સાથે નજીકીઓ વધશે. પરિણીત સંબંધ ને લઈને લગ્ન જીવનમાં વિવાદ થઈ શકે છે. અત્યારે બંધેલા પ્રેમ સંબંધ થોડા સમય માટે ટ્કી શકશે. નવા સંબંધ માટે માણસના ચૂંટણી કરતા થોડી સાવધાની રાખો. તમ લોભ વધારે રહ્શે અને તમારા સ્વાર્થની પૂર્તિ માઋએ તમે કોઈ ને ઠગના પ્રયાસ કરો , આવુંપણ બની શકે છે. શેયર માર્કેટમાં વધારે લોભના કારણે નુક્શાન થશે જેથી સાવધાની રાખો. અઠ્વાડિયાના અંતિમ ભાગ આર્થિક રૂપથી શુભ રહેશે પણ માનસિક ચિંતા ઉદ્વેગ અને ગુસ્સાના અનુભવ કરશો.  
મિથુન ( gemini)- આ અઠવાડિયા ગુરૂ મહારાજ રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે , જે તમારા માટે સામાન્ય ફળદાયી રહેશો. આ અઠવાડિયાના પ્રથમ દિવસ તમને મકાન -વાહનની ચિંતા કે હૃદય ની અશાંતિના અનુભવ થશે. એ પછીના સમય કુળ મિળાવીને શુભ છે. નવા પ્રેમ સંબંધ બનશે. પાસમાં રહેતા વાળા કોઈ માણ્સથી પ્રેમ સંબંધ બનશે. નજીક રહેતી કોઈ માણસના સાથે પ્રેમ સંબંધ ની શક્યતા છે. આ સંબંધ ક્યારે  લાંબા સમય સુધી ન ટકે એવી શકયતા છે. એના કારણે તમારી પ્રતિષ્ઠાને કોઈ હાનિ ન થાય એનું 
ખાસ ધ્યાન રાખો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં સફળતા મળશે સંતાનના શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. શેયર બજારમાં કામ કરતા જાતકો માટ લાભદાયક સમય સિદ્ધ થશે. પણ વધારે લોભ અને વગર વિચારે કરેલ કાર્ય તમને નુક્શાનમાં નાખી શકે છે. અઠવાડિયાના ઉતરાર્ધમાં આર્થિક અને સામાજિક કાર્ય સારી રીતે પૂર્ણ થશે. પણ ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. માનસિક ચિંતા ,વ્યથા અને નકારાત્મક વિચારોથી બચવું. અઠ્વાડિયાના અંતિમ દિવસ તમારા માટે શુભ રહેશે. સ્વજનોના સાથે આનંદમયી સમય વ્યતીત કરી શકશો. 
 

 
 
કર્ક (cancer) - આ અઠવડિયા ગુરૂ રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગુરૂ છે, જે અપરિણીત જાતકો માટે સકારાત્મક સંકેત આપી રહ્યા છે અને આ સમયે લગ્ન ઉત્સુક જાતકો ને યોગ્ય જીવનસાથી મળવાની શકયતા છે. કર્ક જાતકો માટે રાહતની વાત આ છે કે લાંબા સમયથી જીવનસાથી અને ધંધા સહયોગી સાથે ચાલી રહ્યા વૈચારિક મતભેદ ખ્ત્મ થશે અને માનસિક પ્રસન્નતા અનુભવ થશે. તમારા સંબંધ માં સૌહાર્દ વધશે. આ અઠવાડિયામાં તમે કોઈ પ્રાપર્ટી એક વાહન વેચવાના યોગ બની શકે છે. પારિવારિક કામ કે પ્રસંગ માટે નાની યાત્રાના પણ યોગ જોવાઈ રહ્યા છે પણ યાત્રામાં થોડા મુશ્કેલી આવશે કે પ્રતિકૂળ પરિસ્થિઓમાં ગુજરવું પડશે. ભાઈ -બેન થી દૂર જવું પડી શકે છે. કે એમના સાથે સંબંધોમાં ઉગ્ર બોલચાલ થવાની શકયતા રહેશે. આ સમયેમાં  અનૈતિક અને લગ્ન સંબંધની શકયતા બની રહી છે. તમારી મધુર વાણીથી તમે લોકોને પ્રભાવિત કરી શકશો. બેઠક ભાષણ કે પ્રવચન સફળતા મળી શકે છે. જે લોકો સેલ્સ કે માર્કેટિંગનું કામ કરે છે એ આ સમયે સારા પ્રદર્શન કરીને એમના પ્રગતિના માર્ગ પ્રસસ્ત કરી શકશે. સંતાન અને એમના ભણતરના સંબંધી સમસ્યાઓથી તમને રાહત મળશે. તમને અઠવાડિયાના અંતિમ બે દિવસ ગુસ્સા અને આવેગ પર નિયંત્રણ રાખવું પડશે. 


સિંહ leo)- આ અઠાવાડિયા ગુરૂ રાશિ બદલીને કન્યા રાશિ એટલે કે તમારી રાશિથી બીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. કે તમારી નોકરી અને વ્યાપાર માટે શુભ ફળ આપશે. શનિ પણ આ અઠવાડિયા માર્ગી બની રહ્યા છે. આથી તમને લગ્ન જીવનમાં ચાલી રહી મુશ્કેલી ઘણી ઓછી થશે. પણ આ આખા વર્ષના સમયે તમારા લગ્ન જીવનના ભાવમાં કેતુ નું ભ્રમણ હોવાથી તમારા જીવનસાથી ના સાથ છૂટશે અને એનાથી  અસંતોષ રહેવાની શકયતા પણ રહેશે. તમારા માટે નોકરી માં ગુરૂ ગોચર થોડી સ્થિરતા લાવશે અને તમે કાર્યને સંતુષ્ટિના સાથે કરી શકશો. અઠવાડિયાની શરૂઆત માં તમને જરૂરતથી વધારે લોભ ન કરવાની સલાહ ગણેશજી પ્રદાન કરી રહ્યા છે. અઠવાડિયા ના મધ્યભાગ આનંદ ઉત્સાહ માં ખર્ચ થશે અન એ ભાઈ -બેન્ના સપોર્ટ મળતા રહેશે. મિત્રો અને પરિવારના સાથે નાની યાત્રા કે પ્રવાસ નું કાર્યક્ર્મ બનશે. જે લોકો ઈંટરનેટ અને મોબાઈલના વ્યાપારથી સંકળાયેલા છે એને આવતા સમયેમાં ખાસ લાભ રહેશે. અઠવાડિયા ના અંતિમ ભાગ માં વાહન અને પ્રાપર્ટીથી લાભ થશે. જલ્દબાજીમાં લીધેલ નિર્ણય તમને આ સમયે તકલીફ આપી શકે છે. આથી આ સમયે ચાંદીની વસ્તુને સાથે રાખવાથી ફાયદો રહેશે. 
 

 
કન્યા (virgo)- આ અઠ્વાડિયા ગુરૂ રાશિ બદલીને કન્યા એટલે કે તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. ચંદ્ર પર ગુરૂના ભ્રમણ માનસિક શાંતિ ,  સ્વસ્થતા અને વિત્તીય લાભકારક પણ રહેશે. આ સમયે તમે કોઈ તકલીફમાં મગજ શાંત રાખવા  માટે એમના સમાધાન શોધી શકશે. તમારું મન યોગ , ધ્યાન અને વિદ્યાની તરફ પણ નમી રહેશે. અઠ્વાઅડિયાની શરૂઆત માં તમને લાભ મળે એવા કોઈ કાર્યક્રમ બનશે. જે લોકો વિદેશમાં કામ ચાલતું હોય કે વિદેશ વ્યાપાર જોય એના માટે જ સમય વધારે શુભ પણ કહી શકાય છે. સ્થાનીય સ્તર પર કામ કરાતા જાતકો ને આ સમયે વધારે તકલીફ  કે ખર્ચમાં વૃદ્ધિ થશે. પરિવાર પર તમે વધારે પૈસા ખર્ચ કરશે અને તમારી ઈચ્છાઓ દબાવીને એમની માંગ પૂરી કરશે. પછી પણ એમની તરફ થી પૂરા સહયોગ નહી મળશે. આ અઠવાડિયા પારિવારિક ક્લેશના યોગ  પણ બનશે. તમારા સ્વાસ્થયથી સંબંધિત કેટલી પણ સમસ્યાઓ માથા ઉઠાવશે. અઠવાડિયાના અંતિમ બે દિવસ તમને ગુસ્સા અને આવેશ પર નિયંત્રણ રાખવું પડશે. આ સમય નોકરી કે વ્યાપાર માટે યાત્રાના યોગ બની રહ્યા છે. 
તુલા (libra) - આ અઠ્વાડિયા ગુરૂ કન્યા રાશિમાં એટલે તમારી રાશિથી બારમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. આથી વિદેશથી લાભ થશે. આધ્યાત્મિકતામાં વૃદ્ધિ થશે અને તમે જન સેવાના કાર્યમાં પણ રૂચિ લેશો. કર્મકાંફ અથવા વિધિ-વિધાન પર તમારું ખર્ચ વધશે. આનતા જતા સમયે નોકરી માટે કયાં  બહાર જવાનું પડી શકે છે. નોકરી સંબંધી કામ ના પ્રયોજનથી વિદેશ જવું પણ થશે કે દૂરના અંતરથી કે વિદેશ થી સારા પ્રસ્તાવ મળશે તમારા ભાઈ બહેનને પણ બહાર જવા કે વિદેશ જવાના યોગ બનશે. પણ આવતા સમયમાં નવા કામ શરૂ કરવામાં ધ્યાન રાખો. એમાં તમને નુકશાન હોવાની શકયતા ઉભી થઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે કેટલીક અંશોમાં શુભ સમય કહી શકાય છે.  વિદ્યાર્થીઓ અને સંતાનની ચિંતા ઓછી થશે. ખાસ કરીને તમને પાછલા લાંબા સમયથી અચળ અને ચળ સંપતિ કે વાહન સંબંધી તકલીફ હોય તો એમના સમાધાન આવશે.  આ અઠવાડિયાના અંતિમ ભાગમાં વાણી પર સંયમ રાખો અને પરિવારમાં શાંતિ બનાવી રાખો.  

 
વૃશ્ચિક scorpio- આ અઠવાડિયા ગુરૂ રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે તમારી રાશિથી લાભ ભાવમાં તમને આર્થિક લાભ અને પરિવારના સહયોગ મળશે. શનિ માર્ગી થવા જઈ રહ્યા છે જે સંકેત આપી રહ્યા છે તમને સંપતિથી સંકળાયેલા બાબતોમાં થોડી રાહત મળવાની શકયતા છે. અઠવાડિયાના શરૂઆતના બે દિવસ  તમારી આવક , ઉધાર વસૂલી અને આર્થિક લાભ માટે શુભ ફળદાયી છે. લોકો અને મિત્રો વૃદ્ધના સહયોગ પણ પ્રાપ્ત થશે. અઠવાડિયાના અંતિમ ભાગ તમને કામમાં સફળતા આપતી રહેશે. આમતો આ સમય તમે ગુસ્સા અને આવેશ પર નિયંત્રણ રાખવા પડશે. અઠવાડિયા મધ્યમાં અચાનક ખર્ચ વધવાની શકયતા છે. અઠવાડિયાના ઉતરાર્ધમાં ધંધાકીય વિસ્તાર કે આર્થિક ભવિષ્ય ને સુરક્ષિત કરવા માટે તમે નિવેશ કરી શકો છો. ખાસ કરીને આયાત - નિર્યાત ના કામમાં સારું લાભ થશે. 
ધનુ sagittarius- આ અઠ્વાડિયા ગુરૂ રાશિ બદલીને કન્યા રાશિ માં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિમાં દસમા ભાવમાં સ્થિત ગુરૂ તમારા માટે શુભ ફળદાયી બનશે. આર્થિક લાભમાં વૃદ્ધ િ થશે. સાથે જ નોકરીમાં પ્રગતિ અને પ્રમોશન ના  યોગ પણ બની શકશે. પાછલા સમયથી તમને પ્રોપર્ટીના કામમાં મુશ્કેલી આવી રહી હોય તો અત્યારે કામ ખૂબ સારી રીત પૂરા થશે. પ્રોપર્ટીના ક્રય વિક્ર્ય માટે એક વર્ષ ખૂબ શુભ રહેશે. આ અઠવાડિયા શનિ માર્ગી થઈ રહ્યા છે. આ તમારી પરેશાની કરશે. પારિવારિક અને આર્થિક સમસ્યા પણ ઓછી થશે . ભાઈ બેન સાથે તકલીફ ઓછી થશે. આ અઠવાડિયા  ના પૂર્વાધમાં તમેન રોકાયેલો પૈસા વાપસ મળી શકે છે. મિત્રો અને વૃદ્ધના સહયોગ પણ મળશે. અઠવાડિયાના ઉતરાર્ધામં તમને સ્વાસ્થય સંબંધી તકલીફ આપશે. સાથે ખર્ચ ની માત્રા પણ વધારે રહેશે. આ સમયેમાં ગુસ્સા અને આવેશ વધશે. સાથે જ નકારાત્મક વૃતિ પર પણ નિયંત્રણ રાખવી પડ્શે. કોર્ટ કચેરી થી સંબંધિત બાબતમાં પણ તમને પીછી હટવું પડી શકે છે. 
 

 
મકર capricorn- આ અઠવાડિયા તમારી વાણીમાં મિઠાસ અને વ્યવહારમાં નમ્રતા રાખી વીતશે. પિતાના સહયોગ આશાથી ઓછા રહેશે. પણ એમના સાથે સંબંધમાં મિઠાસ બની રહેશે.આર્થિક લેવડ-દેવડ માં ઘણા તકલીફ રહેશે. ભાગ્યના સાથ ઓછું મળશે પણ અઠવાડિયાના મધ્ય ભાગ પછી ભાગ્ય પણ બળવાન થશે .કારણકે ગુરૂ તમારા ભાગ્ય સ્થાનમાં આવી જશે. તમને ધાર્મિક વિષ્યોમાં વધારે રૂચિ રહેશે. ક્યાં પૈસા ફશે તો ધીમે-ધીમ મળી જસશે. આ સમયે ધાર્મિક પર્વ હોવાથી સંબંધિત ખર્ચની માત્રા વધશે. ધાર્મિક યાત્રા પણ કરશો. વિદેશમાં તમારી સાથે સંકળાયેલા લોકોના સહયોગ ઓછું મળશેપણ મિત્રોથી લાભ અને સહયોગ ની અપેક્ષા રાખી શકો છો. તમારી સંતાન ખોટા માણ્સ ની સંગાથ ન કરી આ વાત નું ખાસ ધ્યાન રાખો. 
કુંભ (aquarius) - આ અઠ્વાડિયા ગુરૂ કન્યા રાશિમાં પ્રવેશ કરશે સિંહસ્થ ગુરૂ ન ભ્રમણ પૂર્ણ હોવાથી શુભ કાર્યોની જોર-શોરથી શરૂઆત થશેૢ તમારા સસરા પક્ષમાં શુભ અને માંગલિક પ્રસંગ આવશે. આ અઠવાડિયા સમયે કોઈ મોટી ધાર્મિક યાત્રા ના ઉત્તમ યોગ  બની રહ્યા છે. તમે ક્યાં ફરવા જશો. તમારા પિતાથી તમને બહુ લાભ થશે. તમારા ધંધામાં  પ્રગતિ થશે પણ સ્વભાવમાં વિનમ્રતા રાખવી જરૂરી છે. વાણીમાં રૂખાપન ન રાખો. મહત્વપૂર્ણ નિર્ણયો માટે કોઈ યોગ્ય માણસની સલાહ પરામર્શ લઈને કામ કરો. ભાગ્યના પાના પલટતા જોવાઈ રહ્યા છે. જો તમે નોકરી કરતા વરિષ્ઠ અધિકારીથી મતભેદ થવાની શકયતા હોવાથી શકય હોય ત્યાં સુધી મનને શાંતિ રાખો  અને ઉગ્ર સ્વભાવથી દૂર રહો. 

 
મીન( pisces)  -  આ અઠ્વાડિયા ગુરૂ મહારાજ રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યોતિષની નજરે આ બહુ મોટી ઘટના છે કારણકે ગુરૂ આશરે વર્ષ સુધી ગુરૂ તમારી રાશિથી  કરશે. આથી અપરિણીત જાત માટે લગ્ન ના યોગ બની રહ્યા છે. વર્તમાન સમયમાં લગ્ન માટે સહી દિશામાં અપેક્ષિત મેહનત કરવાથી ઉત્તમ ઉત્તમ જીવનસાથીની શોધ જરૂર પૂરી થશે. જે લોકો પરિણીત છે એમના દાંપત્ય જીવનમાં આનંદ અને ઉત્સાહ બન્યું રહેશે. ભાગીદાર ધંધા માં તમારા સહયોગી રહેશે. તમારા પિછલા લાંબા સમયથી વિદેશ સંબંધિત કામ માં જે વિલંબ થઈ રહ્યા હતા કે રૂકાવટ આવી રહી હતી. શનિના માર્ગી થઈ જવાથી એ કાર્ય ના માર્ગ પણ પ્રશસત થશે. ઓછી મેહનતમાં તમારા કાર્ય પૂર્ણ થશે. મિત્ર મંડળીમાં વિસ્તાર થશે અને એ પણ તમને દરેક રીતે સહયોગ માટે તૈયાર રહેશે. ખાસ ઉચ્ચ પદ પર આસીન અને પ્રભાવશાળી લોકો તમારા જીવનમાં આવવાની શકયતા વધશે. ભાઈ બેન સાથે સંબંધોમાં નજીકી વધશે. લાંબી યાત્રાના યોગ જોવાઈ રહ્યા છે. કદાચ વિદેશ જવાની શકયતા પણ બની શકે છે. સપ્તાહના પૂર્વાર્ધમાં બે દિવસ ખાસ શુભ ફળદાયી રહેશે. મધ્યભાગ થોડી તકલીફ આપશે.