મુંબઈમાં બુધવારે આવનારી ફિલ્મ 'બુલેટ રાજા'ના પ્રમોશન માટે પ્રેસ કોન્ફ્રેંસનું આયોજન કરવામાં આવ્યુ. આ પ્રસંગે સેફ અલી ખાન, સોનાક્ષી સિન્હા, જીમી શેરગિલ, ગુલશન ગ્રોવર સહિત અન્ય કલાકારો મીડિયા સામે આવ્યા. જુઓ ફોટો..