શ્રૃતિ હસન બનશે અગ્લી સેક્સ વર્કર

વેબ દુનિયા|
P.R
પોતાની દિલકશ અદાઓથી દર્શકો વચ્ચે પોતાની એક અલગ ઓળખ બનાવનારી નિખિલ અડવાણીના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ ડી. ડે.માં સુરૈયા નામની એક સેક્સ વર્કરની ભૂમિકા ભજવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ડી ડે એવા બે ભારતીય એજંટોની સ્ટોરી છે. જેમણે ભારત સરકાર દ્વારા એક અંડરવર્લ્ડ ડોનને લાવવા માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે. રો એજંટની ભૂમિકા અને ઈરફાન ખાન ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં ઋષિ કપૂર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ જેવુ પાત્ર ભજવશે.
નિખિલની આ ફિલ્મ ‘D Day’માં શ્રુતિ હસનને પોતાના ફેંસ પર એક સ્કારની સાથે અગ્લી લુકમાં દેખાવવાનુ હતુ અને તેણે આવુ કરી પણ દીધુ. પણ ત્યારે જ્યારે તેના આ લુકને તેના પિતા કમલ હસને મંજૂરી આપી. જો કે શ્રુતિના ચેહરાનુ માર્ક એટલુ ભયાનક નથી જેટલુ ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ'માં જીનત અમાનનુ હતુ. પણ છતા આ ઘણુ ડેંજરસ લાગશે.
‘D Day’ શ્રુતિ ઉપરાંત હુમા કુરૈશીની પણ મુખ્ય ભૂમિકા છે. ફિલ્મનું સંગીત નિર્દેશન શંકર એહસાન લોય કરી રહ્યા છે. ‘D Day’ 19 જુલાઈના રોજ રજૂ થવાની શક્યતા છે.


આ પણ વાંચો :