શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

14 વર્ષની વયથી ગર્ભ નિરોધક લેવાની શરૂ કરી હતી - કિમ કરદાશિયા

હોલીવુડની સેક્સી રિયાલિટી સ્ટાર કિમ કરદાશિયા ઓપરા વિફ્રીના શો મા પોતાની સેક્સ લાઈફ વિશે ઘણા રહસ્યો ખોલ્યા. કિમએ વાતચીત કરતા સ્વીકાર્યુ કે તેમની માતાએ તેમને 14 વર્ષની વયથી જ ગર્ભ નિરોધક આપવાની શરૂ કરી દીધી હતી.
P.R


કિમે એ પણ બતાવ્યુ કે તેમણે ફક્ત 15 વર્ષની વયમાં જ પોતાનુ કૌમાર્ય ગુમાવી દીધુ હતુ. જો કે આ કોઈ પહેલી વખત નથી કે કિમની સેક્સ લાઈફ લોકોની સામે ઉજાગર થઈ છે. આ પહેલા પણ કિમની સેક્સ ટેપ સાર્વજનિક થઈ ચુકી છે. જેના કારણથી કિમને આટલી પ્રસિદ્ધિ મળી છે.

કિમ તાજેતરમાં જ ત્યારે પણ વિવાદોથી ઘેરાય ગઈ હતી, જ્યારે તેમણે એનબીએ સ્ટાર ક્રિસ હમ્ફ્રી સાથે લગ્ન કર્યા અને ફક્ત થોડા દિવસ પછી આ લગ્નને તોડી નાખ્યા. કેટલાક લોકોનું માનવુ છે કે કિમે આવુ ફક્ત પ્રસિદ્ધિ મેળવવા માટે કર્યુ.