ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 8 ઑક્ટોબર 2015 (15:16 IST)

અમિતાભના ચાહકોમાં વાઘ પણ, ચાર કિલોમીટર સુધી પાછળ દોટ લગાવી..

દેશના લાખો ચાહકો તો સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની ઝલક મેળવવા તેમની પાછળ દોટ લગાવતાજ હોય છે પણ ખુંખાર ગણાતા જંગલના સ્ટાર વાઘે પણ અમિતાભ પાછળ ચાર કિલોમીટર  સુધી દોટ લગાવી હતી. અમિતાભ બચ્ચન મુંબઈની વચ્ચે આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કની મુલાકાત ગયા હતા. જ્યા તેમની કાર પછળ વાઘે દોટ લગાવી હતી. અમિતાભે આ તસ્વીરો તેમના સોશિયલ મીડિયાના એકાઉંટ પર પોસ્ટ કરી છે.  મહારાષ્ટ્રના ટાઈગર સાચવણીના પ્રોજેક્ટના અમિતાભ બ્રાંડ એમ્સેસેડર છે. અમિતાભે કહ્યુ હુ મુંબઈમાં છેલ્લા 65 વર્ષથી રહુ છુ. પણ સફારીમાં જે તસ્વીરો જોઈ તે અગાઉ કદી નહોતી નિહાળી. આ નેશનલ પાર્ક શહેરની મધ્યમાં છે જેનો મને ગર્વ છે.