સલમાન ખાનની ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'નુ ટ્રેલર રજુ થયુ

Last Updated: ગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (17:21 IST)
વાયદા મુજબ સલમાન ખાને પોતાની આવનારી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોનુ ટ્વિટર પર શેયર કરી દીધુ છે.

ફિલ્મના ટ્રેલરની શરૂઆત એક ગીતથી થાય છે. ગીતના બેકગ્રાઉંડમાં શાહી મહેલ અને રોયલ પરિવારનો નજારો જોઈ શકાય છે.
આ ફિલ્મમાં સૌથી ખાસ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં તે ડબલ રોલ અદા કરી રહ્યા છે. ટ્રેલરમાં સલમાન ખાનની એક લુક ફિલ્મ હમ સાથ સાથ હૈ ના પ્રેમની યાદ અપાવી રહી છે. તો બીજા લુકમાં તેઓ દબંગ દેખાય રહ્યા છે.
ટ્રેલર જોઈને એ સ્પષ્ટ છે કે ફિલ્મમાં ફેમિલી ડ્રામા અને રોમાંસ ઉપરાંત અનેક ટ્વિસ્ટ પણ જોવા મળશે.
ફિલ્મમાં સોનમ કપૂરનુ ટ્રેડિશનલ લુક પણ ખાસ છે. સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આ વર્ષે દિવાળી 12 નવેમ્બરના રોજ રજુ થશે.પ્રેમ રતન ધન પાયોનું ટ્રેલર જોવા આગળ ક્લિક કરોઆ પણ વાંચો :