શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ , બુધવાર, 30 ડિસેમ્બર 2015 (16:55 IST)

Good bye 2015 ખુલાસો- બોલીવુડના એ એકટરે 12 વર્ષની ઉમ્રમાં પહેલી વાર કર્યા હતા કંડોમ યૂજ

બોલીવુડ એક્ટર રણવીર સિંહે એક ખુલાસો કર્યો છે કે એણે 12 વર્ષની ઉમ્રમાં પહેલી વાર કંડોમના ઉપયોગ કર્યા હતા  . રણવીરે આ વાત ફૈશન મેગ્નીજ GQ જાન્યુઆરી 2016) આપેલ ઈંટરવ્યૂહમાં કહે છે. એની સાથે એણે એ પણ સ્વીકાર કર્યા કે 26 વર્ષની ઉમ્ર સુધી એને ઘણા લોકો સંબંધ બનાવ્યા. 
 
તમને જણાવી દે કે  કંડોમ કંપની એ એડ કરવા માટે રણવીરથી જ્યારે પૂછ્યુ કે એને કંડોમના એડ કેમ કર્યા તો રણવીરે કહ્યા " હું પોતે એ કંપનીને અપ્રોચ કર્યા અને કહ્યા કે હું તમારા માટે એડ કરવા ઈચ્છું છું . 
 
એના એક કારણ આ પણ હતા કારણ  કે 12 વર્ષની ઉમ્રમાં જયારે એણે પહેલી વાર કંડોમ યૂજ કર્યા હતા તો એ તે જ કંપનીના હતા સૂત્રો મુજબ એડની સ્ક્રિપ્ટ પણ એણે જ લખી હતી. 
 
આ સમયે રણવીર જણાવ્યા કે 26 વર્ષની ઉમ્ર સુધી ઘણા લોકોથી સંબંધ રહે છે પણ એ પછી એને અનુભવ થયા કે કોઈ એક્ના સાથે રિલેશંશિપજ સારું છે. અત્યારે એ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે રિલેશનશિપમાં છે .