મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 7 જૂન 2016 (13:00 IST)

નન બનેલી સોફિયા હયાતે સૌને ચોંકાવી દીધા, બતાવ્યા બ્રેસ્ટ ઈંપ્લાંટ

બિગ બોસની હૉટ કંટેસ્ટેંટ રહી ચુકેલી સોફિયા હયાત સતત ચોંકાવનારા કામ કરી રહી છે. પહેલા તેણે નન બનીને સૌને ચોંકાવ્યા અને હવે તેણે મુંબઈમાં પ્રેસ કૉંન્ફેરેંસ કરીને ચોંકાવનારા ખુલાસા કર્યા અને સાથે જ કંઈક એવુ કર્યુ જેનાથી ત્યા હાજર બધા લોકો નવાઈ પામ્યા. 

 
સોફિયાએ જણાવ્યુ કે તે રિલેશનશિપમાં ખૂબ પરેશાન થઈ ચુકી હતી અને અંતમાં તેણે થાકીને આ રસ્તો અપનાવ્યો. સોફિયાના કહેવા મુજબ તે એક વાર આત્મહત્યાનો પ્રયાસ કરી ચુકી છે. 

સોફિયા હયાતે પ્રેસ કૉન્ફ્રેંસમાં સૌની સામે બ્રેસ્ટ ઈંપ્લાંટ્સનો ભાગ લઈને આવી હતી. તેણે કહ્યુ કે આ એક ખોટી  હકીકત હતી જેમા હુ હવે રહેવા માંગતી નથી. 

સોફિયાએ પ્રેસ કૉન્ફ્રેસમાં પોતાના સિલિકોન બતાવતા કહ્યુ, ભારતમાં અનેક લોકો છે જે મારી બ્રેસ્ટને ટચ કરવા માંગે છે ? શુ કોઈ છે જે હવે મારી બ્રેસ્ટ ટચ કરવા માંગતા હોય ? આ ફક્ત સિલીકોન છે તમે લોકો આટલા ગભરાઈ કેમ રહ્યા છો ? 
 
સોફિયાએ કહ્યુ કે હવે તેમની અંદર કોએ શારીરિક ઈચ્છા બચી નથી અને તે હવે એક આધ્યાત્મિક વ્યક્તિની જેમ જીવન જીવી રહી છે. 

સોફિયાએ જણાવ્યુ કે તેણે જુલાઈ પછીથી સેક્સ કર્યુ નથી. તેણે કહ્યુ, હવે ન તો હુ ક્યારેય સેક્સ કરીશ, ન તો લગ્ન અને હવે મને બાળકો પૈદા કરવાની જરૂર પણ નથી. હુ હોલી મદર છુ તેથી બધા મારા બાળકો છે. 
 
સોફિયાએ જણાવ્યુ કેતે અચાનકથી નન નથી બની... તેણે રિલેશનશિપમાં ઘણો અત્યાચાર સહન કર્યો છે.