તનીષા મુખર્જીના હૉટ ફોટા જોઈ ફેંસએ કહ્યુ ટૂ હૉટ ટૂ હેંડલ

Photo : Instagram
Last Modified બુધવાર, 22 જાન્યુઆરી 2020 (00:31 IST)
ફિલ્મએક્ટ્રેસ કાજોલની બેન તનીષા મુખર્જી આ દિવસો ફિલ્મોમાં નજર નહી આવે છે. પણ ચર્ચામાં બની રહેવુ તેને સારી રીતે આવે છે. સોશિયલ મીડિયા એવા કલાકારો માટે ખૂબ કામ આવે છે જે વગર કામના ચર્ચામાં બની રહેવું ઈચ્છે છે.
Photo : Instagram
તનીષાએ ઈંસ્ટાગ્રામ પર ખૂબ સક્રિય છે. સાડા સાત લાખથી વધારે તેમના ફોલોઅર્સ છે. તેમના આ ફોલોઅર્સની આ ધ્યાન રાખે છે અને સતત ફોટા પોસ્ટ કરતી રહે છે.
Photo : Instagram
તાજેતરમાં તેને કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. એક ફોટાની સાથે તેને લખ્યુ - It's the weekend! Time to let go....dance ......play ...have fun...
ફેંસને તનીષાનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યુ છે. એકએ તનીષાનો બોલ્ડ લુક જોઈ લખ્યુ ટૂ હૉટ ટૂ હેંડલ


આ પણ વાંચો :