શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

અક્ષય કુમાર પણ આઈફામાં નહિ દેખાય

IFM
શાહરૂખ ખાન બાદ એક વધારે સુપરસ્ટાર અક્ષય કુમારે પણ નિર્ણય કર્યો છે કે આઈફા સમારોહમાં તેઓ ભાગ નહિ લે. તેઓ પણ શાહરૂખની જેમ પોતાના પરિવારની સાથે રજાઓ માણશે. આઈફાના આયોજકોએ અક્ષયને આગ્રહ કર્યો હતો કે તેઓ આઈફાના પ્રોગામમાં પરફોમમાં ભલે ન કરે, પરંતુ આ કાર્યક્રમમાં હાજર જરૂર રહે. પરંતુ અક્ષયે તેમની વાતને ઠુકરાવી દિધી. અક્ષય કુમાર પહેલાથી જ પોતાના પરિવારની સાથે રજા પર જવાની યોજના બનાવી ચુક્યા હતાં, જેમાં તેઓ કોઈ જ બદલાવ લાવવા માંગતા નથી.