ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

અમિતાભની પૌત્રી આરાધ્યા બચ્ચન બોલે છે ગાયત્રી મંત્ર !!

અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યામાં બાળપણથી જ પોતાના દાદા, મમ્મી અને પપ્પાના ગુણ આવવા લાગ્યા છે. એક છાપા મુજબ બિગ બીની પૌત્રી હવે ગાયત્રી મંત્રનો જાપ કરવા લાગી છે.
P.R

જાણવા મળ્યુ છે કે એશ્વર્યાએ પોતાના મિત્રોને જણાવ્યુ છે કે તેની પુત્રી આરાધ્યા એ ટૂ ઝેડ એબીસીડી ઉપરાંત 1 થી 10 ગણતરી અને આખો ગાયત્રી મંત્ર બોલવા લાગી છે. એશ્વર્યા મુજબ આરાધ્યામાં તેના દાદા, પપ્પા અને મમ્મીના બધા ગુણ છે.