ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

કાજોલને લાગે છે બીક

N.D
આપણી ત્યાંની અભિનેત્રીઓમા સ્ટંટ સીન કરવાનો શોખ લાગ્યો છે, પરંતુ કાજોલે આ વાતને ખોટી સાબિત કરી. અજય-કાજોલ અભિનીત ફિલ્મ 'ટૂનપૂર કા સુપર હીરો'ને માટે મહેબૂબ સ્ટુડિયોમાં થોડાક સ્ટંટ દ્રશ્યો શૂટ કરવાના હતા. તેને માટે હોલીવુડના પ્રખ્યાત સ્ટંટ નિર્દેશક જૈક ગિલને વિશેષ રૂપે બોલાવવામં આવ્યા હતા. બીજી બાજુ જેક ગિલ છે જેમણે સ્પાઈડરમેન, સુપરમેન જેવી ફિલ્મોની સાથે 'ધ રોક' અને 'ટર્મિનેટર 2'માં પોતાની નિપુણતાનો પરિચય આપ્યો હતો. ભાવભીના અભિનયને માટે જાણીતી અભિનેત્રી કાજોલને આ સ્ટંટ સીન કરવામાં ભય લાગી રહ્યો હતો.

આ જોઈને જેકે તેમની હિમંત વધારી અને કાજોલને એ મુશ્કેલ સીન કરવા માટે તૈયાર કરી લીધી. જૈકે આ બાબતે કાજોલની તુલના પોતાની પત્ની અને જૂલિયા રોબર્ટ સાથે કરી નાખી.