શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

કેટરીના, શાહિદને રાજીવ ગાંધી પુરસ્કાર

IFM
અભિનેત્રી કેટરીના કેફ અને અભિનેતા શાહિદ કપૂર સહિત સમાજના વિવિધ ક્ષેત્રોની 12 હસ્તિયોને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંઘીની જયંતિની પૂર્વ સંધ્યા પર બુધવારે અહી કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં વર્ષ 2009ના રાજીવ ગાંધી પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. આ વર્ષે જે અન્ય લોકોને પુરસ્કાર આપવામાં આવ્યો તેમાંથી સૈમ પિત્રોદાને છોડી અન્ય બધા કાર્યક્રમમાં હાજર હતા.