બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

'ક્યા સુપર કુલ હૈ હમ'ની અભિનેત્રી નેહા શર્માના હોટશોટ

P.R

મૂળ બિહારની અને દિલ્હીની NIFTમાંથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરનારી નેહા શર્માએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 2007માં તેલુગુ ફિલ્મથી કરી હતી.
P.R

P.R

2010માં તે હિન્દી ફિલ્મ ક્રૂકમાં પણ ચમકી હતી. આ ઉપરાંત તે કુણાલ કોહલીની આવનારી ફિલ્મ તેરી મેરી કહાની તેમજ એકતા કપૂરની ક્યા સુપર કૂલ હૈ હમ છે. આ બંને ફિલ્મોમાં પોતાના રોલને લઈને નેહા ખાસ્સી આશાવાદી છે.
P.R

P.R



P.R