ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

જુઓ , 'બેફિક્રે'નું બીજું પોસ્ટર

આ મતો આદિત્ય ચોપડા નિર્દેશિત ફિલ્મ 'બેફિક્રે 'દિસમ્બરમાં પ્રસર્શિત થશે. પણ પ્રચાર અત્યારથી જ શુરુ થઈ ગયા છે. ફિલ્મના બીજું પોસ્ટર જારી કરી દીધું છે. જેમાં ફિલ્મના હીરો રણવીર સિંહ અને હીરોઈન વાણી કપૂર એક બીજાને કિસ કરતા નજર પડી રહ્યા છે. અત્યારે ફિલ્મની શૂંટિંગ ચાલી રહી છે.