ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

પ્રધાનમંત્રી પણ મારા પ્રશંસક છે - રાખી સાવંત

IFM

બોલીવુડની 'ડ્રામા ક્વીન' રાખી સાવંત અને વિવાદોનો સંબંધ અતૂટ છે. તેથી જ જ્યા રાખી હોય છે ત્યા સમચાર આપમેળે જ બની જાય છે.

તાજેતરમાં જ રાખી બાબા રામદેવ સાથે લગ્ન કરવાની વાતને લઈને ચર્ચામાં આવી હતી અને હવે રાખીએ એક નવો ખેલ રચ્યો છે. વાત એમ છે કે રાખીનુ માનીએ તો તેના કહેવા મુજબ તે એટલી પ્રખ્યાત છે કે તેને દેશના મંત્રી જ નહી પ્રધાનમંત્રી પણ ઓળખે છે