ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

પ્રિયંકા ચોપડા અને 'કમીને'નુ હોટ દ્રશ્ય

IFM
પ્રિયંકા ચોપડાના વિચિત્ર વ્યવ્યહારથી નિર્દેશક વિશાળ ભારદ્વાજ ચકિત છે. તેની ફિલ્મ 'કમીને'ની પ્રિયંકા ચોપડા નાયિકા છે. આ ફિલ્મ માટે જ્યારે હોટ દ્રશ્ય પ્રિયંકા પર ફિલ્માવવામાં આવ્યુ તો તેણે કશુ નહી કહ્યુ. જેવુ નિર્દેશકે કહ્યુ ચૂપચાપ પ્રિયંકાએ કર્યુ. જ્યારે પ્રિયંકા તેને કહી રહી છે કે એ હોટ દ્રશ્યોને હટાવે કે ઓછા કરી નાખે.

પ્રિયંકાના આ વ્યવ્હારનુ કારણ છે સફળતા. જ્યારે 'કમીને'નુ આ દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યુ હતુ ત્યારે પ્રિયંકા કેરિયરના ખરાબ ગાળામાંથી પસાર થઈ રહી હતી. તેમની ફિલ્મો સતત ફ્લોપ જઈ રહી હતી અને તેમને 'અનલકી હીરોઈન' તરીકે ઓળખાવામાં આવી રહી હતી. એ સમયે પ્રિયંકાનુ એક જ મક્સદ હતો, સફળ થવુ. તેને માટે તેને 'કમીને'ના હોટ દ્રશ્ય કરવા પણ મંજૂર કરી લીધા.

પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. 'દોસ્તાના' અને 'ફેશન' પછી પ્રિયંકાનુ નામ સફળ નાયિકાઓમાં લેવામાં આવી રહ્યુ છે. પોતાની ઈમેજ એ પરવા કરવા લાગી છે. તેથી તે વિશાલને આ દ્રશ્યો હટાવવાની વાત કહેવા લાગી છે.