શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 26 જુલાઈ 2016 (16:09 IST)

"બાર બાર દેખો " માં કેટરીના કૈફને બાર-બાર જોવા વાળુ અંદાજ

ફિલ્મ "બાર બાર દેખો " માં કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલી વાર સાથે નજર આવશે. એમાં 90ના દશકના હિટ પંજાની ગીત "કાલા ચશ્મા ' શામેળ કર્યું છે. આ ગીત 27 જુલાઈથી જોવા મળશે. આમ તો આ ડાસ નંબરના ફ્સ્ર્ટ લુક જીરી થઈ ગયું છે . જેના ફોટા અહીં આપે લ છે કેટરીન ખૂબ હૉટ નજર આવી રહી છે અને લોકોને એને જોવાનું અંદાજમાં બાર-બાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મને નિત્યા મેહરાએ બનાવ્યું છે અને 9 સિતંબરને ફિલમ રિલીજ થશે.