ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

મુન્ની બદનામ હુયી

IFM

અરબાઝ ખાનની ફિલ્મ 'દબંગ'માં એક હોટ ગીત 'મુન્ની બદનામ હુઈ' લેવામાં આવશે. આ ગીત અરબાઝની પત્ની મલાઈકા અરોરા ખાન પર ફિલ્માવવામાં આવશે.

'દબંગ'ની વાર્તા ઉત્તર પ્રદેશના અંદરના વિસ્તારોની છે, તેથી આ ગીત પણ 'બીડી જલઈ લે' પ્રકારનુ રહેશે. સેક્સી મલાઈકા પર ફિલ્માવેલ ગીતો સામાન્ય રીતે હિટ હોય છે, તેથી અરબાઝને તેનાથી સારો વિકલ્પ નહોતો મળી શકતો.

આ ફિલ્મમાં સલમાનનુ પાત્ર નેગેટિવ શેડ્સમાં જોવા મળશે. તે એક ભ્રષ્ટ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમનો બદલાયેલો વેશ આ ફિલ્મમાં જોવા મળશે.

શત્રુધ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિન્હા આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં પોતાની યાત્રા શરૂ કરી રહી છે. તે સલમાનની નાયિકા બની છે.