મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

રિયાનુ નવુ રૂપ

N.D
હવે તો આ એક સામાન્ય વાત થઈ ગઈ છે કે ફિલ્મોમા પોતાનુ ચરિત્ર એટલે કે પાત્ર મુજબ કલાકાર પોતાનુ લુક બદલી રહ્યા છે. તેથી સુંદર બાળા રિયા સેને પણ પોતાની ફિલ્મ 'પેઈંગ ગેસ્ટ'ના માટે કાંઈક એવો જ પ્રયોગ કરી નાખ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આમા તેમણે બાર્બી ડોલવાળુ રૂપ અપનાવ્યુ છે. મુક્તા આર્ટસના બેનર હેઠળ બની રહેલ ફિલ્મમાં રિયા થોડા જુદા પ્રકારના રોલનો દાવો કરી રહી છે. પોતાના રોલના વિશે તેમનુ કહેવુ છે કે પહેલા તેમણે નેહા ધૂપિયાવાળો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. રિયાને આમા કોઈ ખાસ વિશેષતા જોવા ન મળી. તેથી તેણે તેનો અસ્વીકાર કરી દીધો. હવે એ ફિલ્મમાં એક અતિ સંવેદનશીલ અને અતિ નાટકીય યુવતીની ભૂમિકા કરી રહી છે, જે દરેક સમયે પોતાના બોયફ્રેંડને લઈને શંકામાં રહે છે.