શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 22 મે 2017 (13:53 IST)

રેડ ગાઉનમાં ખૂબસૂરત Aishwarya Rai Bachchan .... કાન 2017

ઉમ્ર વધવાની સાથે એશ્વર્યાની ખૂબસૂરતી વધતી જઈ રહી છે. કાન 2017માં પણ એશ્વર્યા રેડ કારપેટ પર નજર આવી. આ ફિલ્મ ફેસ્ટીવલમાં એશ્વર્યાનો 16મી વાર નજર આવી. 
 
એશ્વર્યાએ 120 બીટસ પર મિનટ ની સ્ક્રીનિંગ અટેડ કરી. રૉલ્ફ એંડ રૂસો રફ્લ્ડ ગાઉનમાં એ સરસ નજર આવી. એશ્વર્યા એ વધારે મેકાપ નહી કર્યું હતું પણ તેમના ખૂબસૂરતી પર કોઈ અસર નહી પડયું. રેડ કારપેટ પર રેડ ગાઉન પહેરવાના કારણે સોશલ મીડિયા પર પણ બનાવ્યું પણ તેનાથી કોઈ ફર્ક પડતું નથી.